
કન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયા (CFIN)ના આઠ મેએ યોજાએલા વાર્ષિક ભોજન સમારંભમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને...

કન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયા (CFIN)ના આઠ મેએ યોજાએલા વાર્ષિક ભોજન સમારંભમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને...

ઈયુ સાથે યુકેના ભાવિ સંબંધો વિશે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવા છતાં અમેરિકાના ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરન બફેટે જણાવ્યું હતું કે તેઓ યુકે અને યુરોપના અન્ય ભાગોમાં...

બ્રિટિશ ટેલિકોમ દ્વારા જૂના ૪,૮૦૦ લાલ ફોન બોક્સીસ કોમ્યુનિટીઝને એડોપ્શન માટે ઓફર કરાઈ રહ્યાં છે. આ પ્રસિદ્ધ રેડ ફોન બોક્સીસને લોકો મિનિ લાઈબ્રેરી, આર્ટ...
• આર્ચીના જન્મનું કોઈ સંભારણુ બહાર નહીં પડેઆર્ચી માઉન્ટબેટન-વિન્ડસરના જન્મની યાદગીરી રૂપે કોઈપણ પ્લેટ, મગ અથવા ટી ટોવેલ બહાર પાડવામાં નહીં આવે તે બાબતે રોયલ કલેક્શન ટ્રસ્ટ દ્વારા સમર્થન અપાતા આવા સંભારણાથી કિચન કબાટ ભરવાની ઈચ્છા રાખતા શાહી પરિવારના...

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સના નવજાત બાળક વિશે ચિમ્પાન્ઝીના ફોટો સાથે રંગભેદ વિશેની ટ્વીટ કરવાના આક્ષેપો બદલ BBCરેડિયો 5એ પ્રેઝન્ટર ડેની બેકરને ૯મી મેએ નોકરીમાંથી...

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગુનાવર્દને અને ફાસ્ટ બોલર નુવાન ઝોયસાની સામે આઇસીસીએ મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે. આઇસીસીએ બંને ક્રિકેટરોને ખુલાસો કરવા માટે...

એર ઇન્ડિયાની ફલાઇટ AI 131એ ૩૦૦ પસેન્જર સાથે મંગળવારે (૭ મે) સવારે ૬.૩૦ કલાકે મુંબઇથી ટેકઓફ કરી લંડન તરફ ઉડ્ડયન કર્યું એ દરમિયાન ફલાઇટમાં ઓઇલ લીકેજ અથવા...

પોતાની ભવ્ય અને ખર્ચાળ લાઈફસ્ટાઈલ માટે ઓનલાઈન કૌભાંડ ચલાવનારી નાઈજિરિયન ગેન્ગના સભ્યોને ફ્રોડ અને મનીલોન્ડરિંગના આરોપસર ૪૩ વર્ષથી વધુની સજા બ્લેકફ્રીઆર્સ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પરના જીવન પરથી બાયોપિક બનાવીને રિલીઝ માટેની વાતો વચ્ચે...

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રુપિયાની છેતરપીંડીના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીને જામીન આપવા વેસ્ટમિન્સ્ટર કોર્ટે ત્રીજી વખત ઈનકાર કર્યો છે. વકીલોએ...