
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાસ્યાસ્પદ નિવેદન ‘વાદળોના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી.’ વાયરલ થયા પછી તેમનું વધુ એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાસ્યાસ્પદ નિવેદન ‘વાદળોના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી.’ વાયરલ થયા પછી તેમનું વધુ એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે....

સૌરાષ્ટ્રમાં ૧૨મી મેએ બપોર સુધી ઉનાળાના આકરા તાપમાન બાદ સાંજે પાંચ વાગ્યા પછી એકાએક બદલાવ આવ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાઈ ગયા હતા. ગોંડલ જસદણને કોટડાસાંગાણી...

કેશોદનાં આંબાવાડીમાં રહેતા ઉકાભાઈ કોટડિયા વર્ષોથી ગાયની સેવા કરતા હતા. તેમને ઘેર વર્ષોથી એક રખડતી ભટકતી ગાય આવી ચઢતી હતી. ઉકાભાઈ તેને રોટલા-રોટલી ખવડાવતા....
શ્રીલંકામાં ગત મહિને ઈસ્ટરની ઊજવણીમાં થયેલા આતંકી હુમલા બાદ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી. રાજ્યમાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટને પગલે મસ્જિદો, મુસ્લિમો અને તેમના દ્વારા ચલાવાતી દુકાનો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. જેથી સરકારે ફેસબુક, વોટ્સએપ સહિતના...
અંબાણી અને પિરામલ પછી દેશના વધુ બે ઉદ્યોગસમૂહમાં સંબંધ બંધાઈ રહ્યો છે. રતન તાતાના સાવકા ભાઈ નોએલના પુત્ર નેવિલ અને વિક્રમ કિર્લોસ્કરની દીકરી માનસીની સગાઈ થઈ છે. ડિસેમ્બર મહિનામાં અંબાણીની પુત્રી ઈશા અને અજય પિરામલના પુત્ર આનંદનો વિવાહ સમારંભ...
ન્યૂ ઝિલેન્ડના વડા પ્રધાન જેસિંન્ડા આર્ડર્ન અને તેમના લાંબા સમયના પ્રેમી કલાર્ક ગેફોર્ડ હવે ટૂંક સમયમાં લગ્ન કરશે. જેસિન્ડાના પ્રવકતા એ કહ્યું હતું કે નેવી નામની એક બાળકીના માતા-પિતા એવું આ દંપતી ઇસ્ટરની રજાઓમાં લગ્ન માટે સમંત થયું હતું. વડા...

એક બાજુ આ વર્ષે ઓછા વરસાદને લીધે ગુજરાતભરમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. ભરઉનાળે ડેમ ખાલીખમ છે. હવે ચોમાસા પર જ બધું નિર્ભર છે ત્યારે ભડલીવાક્યો, ગ્રહ-નક્ષત્રોની...

વાવડી નજીકના ચાંપલાના ગામમાં ૧૦મી મેએ એક અનોખા લગ્ન હતાં. આ લગ્નમાં વરરાજા ઘોડે ચડ્યો. વરઘોડો પણ બેંડવાજા સાથે નીકળ્યો. જમણવાર પણ હતી. માત્ર વરરાજાને વરનારી...
વેનેઝુએલામાં બીજી મેએ ‘મે’ ડેએ વિરોધ પક્ષના સમર્થકો અને સંરક્ષણ દળો વચ્ચે થયેલી અથડામણમાં એક મહિલાનું મોત થયું હતું અને ૪૬ લોકો ઘાયલ થયા હતાં. વિરોધ પક્ષના નેતા જુઆન ગુઇદો અને તેમના સમર્થકોએ પ્રમુખ નિકોલસ મદુરો વિરુદ્ધ દેખાવો કર્યા હતાં. બિન...
યૌનશોષણના આરોપમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈને ઇન હાઉસ તપાસ સમિતિએ ક્લીન ચિટ આપતા સાતમીએ તેનાં વિરોધમાં સુપ્રીમ કોર્ટ પરિસરની બહાર પીડિતા મહિલા, મહિલા વકીલો તેમજ એનજીઓના કેટલાક કાર્યકરોએ પોસ્ટરો અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં....