Search Results

Search Gujarat Samachar

સ્ટર્લિંગ જૂથના ૮૧૦૦ કરોડના બેંક કરોડ કૌભાંડમાં સંડોવાયેલા નીતિન સાંડેસરાને તિરાના સરકાર દ્વારા નાઇજિરિયામાં કાઉન્સેલ ઓફ ઓનર (માનદ રાજદ્વારી) તરીકે નિમવામાં આવ્યા હતા.જેને કારણે નીતિન રાજદ્વારી વિશેષાધિકાર (ડિપ્લોમેટિક ઇમ્યુનિટી) સાથે નાઇજીરિયામાં...

ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી શંકરસિંહ વાઘેલા ભલે આ વખતે ચૂંટણી લડતા નથી, પણ તેઓએ હજી મેદાન છોડયું નથી. તેઓ ભાજપને હરાવવા એકદમ સક્રિય બન્યાં છે. એમણે એમના ચેલા એવા કોંગ્રેસના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર બિમલ શાહને જીતાડવા પ્રચાર શરૂ કર્યા છે.

અમેરિકાના વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ પ્રથમવાર અમદાવાદના અબજોપતિઓની યાદી પ્રસિદ્ધ કરી છે અને તેમાં અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ ૮.૭ બિલિયન ડોલર (રૂપિયા...

એશિયાટિક લાઇન ઉપર ગત ઓક્ટોબર માસમાં રોગચાળાથી ૨૦ દિવસમાં જ ૨૩ સિંહોના મૃત્યુ બાદ સલામતીના ભાગરૂપે જસાધાર, જામવાળા, દલખાણિયા વિસ્તારમાં અંદાજે ૩૩ સિંહોને...

ગોંડલની યુવતી લીના જોશી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલી છે. અમેરિકાના ક્લાસ ટેક્સાસમાં હિબા એન્ટરટેઇનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા...

તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ... કંઇ કબીરજીએ અમસ્તું જ નથી કહ્યું. કેટલાક માણસોને માનવ તરીકેનો જન્મ મળ્યો હોવા છતાં લાગતું હોય છે કે તેઓ ભૂલથી માણસ...

ભૂરોઃ જલદી એક ગ્લાસ જ્યૂસ પીવડાવી દે મારપીટ થવાની છે.જ્યૂસવાળોઃ આ લો પી લો...ભૂરોઃ જલદી બીજો ગ્લાસ પીવડાવી દે.જ્યૂસવાળોઃ આ લો પી લો...ભૂરોઃ હજુ બીજા બે ગ્લાસ પીવડાવી દે મારપીટ થવાની છે.જ્યૂસવાળોઃ અરે, ક્યારે મારપીટ થવાની છે? કોની સાથે થવાની...

અમેરિકાની કોર્ટે મૂળ ગુજરાતના વતની અને અમેરિકામાં વસતા બાબુભાઇ ભરતભાઇ રાઠોડને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા એક કેસમાં દોષિત ઠેરવીને ૧૨ વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ૯.૫ લાખ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે.

આપણે મંદિરે જઈએ ત્યારે ચંપલ બહાર કાઢીને અંદર પ્રવેશવાની પરંપરા છે એ તો સહુ જાણે છે, પણ તામિલનાડુના આ ગામમાં ધર્મસ્થાન તો શું ગામમાં પ્રવેશતાં પણ જૂતાં-ચપ્પલ...

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૯૦ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...