Search Results

Search Gujarat Samachar

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂથી ૨૮મી માર્ચે ૨૪ કલાકમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે રાજકોટમાં ૨૯મી માર્ચે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દ્વારકા જિલ્લાનાં...

કચ્છના લખપતમાં ૨૯મીએ રાત્રે પોણા બે વાગ્યે ૨.૪ની તીવ્રતાનો અને ડીસામાં રાત્રે દોઢ વાગ્યે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉ. ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ૨૬મી માર્ચથી ત્રણ દિવસમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

• OFBJP UK દ્વારા ‘યુકે રન ફોર મોદી ૨૦૧૯’નું તા.૬.૪.૧૯ સવારે ૧૧ વાગે એક્ઝિટ 1, વેસ્ટમિન્સ્ટર સ્ટેશન, વેસ્ટમિન્સ્ટર, લંડન SW1A 2JRખાતેથી આયોજન કરાયું છે. સંપર્ક. 07440 635 511  

દિલ્હીમાં આવેલા કનોટ પ્લેસના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દિલજિત દોસંજના વેક્સના સ્ટેચ્યુનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.દિલજિત પોતે પણ લોકાર્પણ વખતે...

હોલિવૂડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ માટે આમિર ખાને સાડાત્રણ કિલો વજન ઉતાર્યું છે. ફિલ્મ માટે તે હજી ૨૦ કિલો વજન ઘટાડશે. આમિર...

‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર જહાનવી કપૂરને વધુ એક મોટી ફિલ્મ મળી છે. તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘રુહ-અફ્ઝા’માં જોડી જમાવશે. નિર્માતા દિનેશ વિઝનની...

સલમાન ખાનની ‘દબંગ’ સિરીઝની ફિલ્મ ‘દબંગ ૩’નું શૂટિંગ એપ્રિલ મહિનાથી મધ્ય પ્રદેશમાં શરૂ થશે. ૧૨ મહિનાથી ફિલ્મની સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લે પર કામ કરી રહ્યા...

• પાક. યુદ્ધવિમાનોની ઘૂસણખોરીનો પ્રયાસ• અલગાવવાદી ગિલાનીનું મકાન જપ્ત• વાડરાને વિદેશ નહીં જવાની શરતે જામીન• તાતા જૂથ એરપોર્ટ બિઝનેસમાં• ઓનલાઈન ખરીદારો સાથે રૂ. ૨૦૦ કરોડની છેતરપિંડી• રિલાયન્સનું રૂ. ૯ લાખ કરોડનું માર્કેટ કેપ• જોધપુરમાં ફાઈટર...

સુરત જિલ્લાનાં મહુવામાં પૂર્ણા નદી કિનારે આવેલી શ્રી ૧૦૦૮ શ્રી વિઘ્નહર પાશ્વનાર્થ (અ.ક્ષે) દિગમ્બર જૈન દેરાસરમાં મધરાત્રે પ્રવેશેલો તસ્કર અલગ અલગ ભગવાનની...

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વઝીર-એ-આઝમ (વડા પ્રધાન) અને સદર – એ – રિયાસત (રાષ્ટ્રપતિ)ના પદ ફરી બહાલ કરાશે. રાજ્ય માટે અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની માગણી...