Search Results

Search Gujarat Samachar

ઓસ્ટ્રેલિયાના વાઇટબ્રિજમાં વસતાં આ બહેનનું શરીર ખરેખર કુદરતની અજબગજબની રચના છે. શરીરના કોઇ પણ ભાગમાં હાડકું તૂટી જાય, આગથી દાઝી જવાય કે ઘામાંથી લોહી વહેવા...

બ્રિટનની એક ઓનલાઈન સ્ટોર કંપનીએ ‘થોટ બોક્સ’ બનાવીને દાવો કર્યો છે કે તેને પહેરવાથી નવા વિચાર આવી શકે છે. થોટ બોક્સની કિંમત ૬૫૦ ડોલર રખાઈ છે! તેની સાથે...

સૌરાષ્ટ્રભરની જનતા માટે રોજકોટથી હવાઈ મુસાફરી સરળ વિકલ્પ છે ત્યારે મુંબઈની હવાઈ મુસાફરી રાજકોટથી સસ્તી અને સુવિધાજનક બનશે તેવા અહેવાલ છે. તાજેતરમાં જેટ એરવેઝની રાજકોટ આવતી દૈનિક ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી અને અન્ય વિમાની સેવાની ફ્રિકવન્સી પણ ઘટી હતી....

વિઠ્ઠલ રાદડિયાનું રાજકારણ ખતમ કરવા ગોંડલના રમેશ ધડુકને વહીવટ કરીને ભાજપે ટિકિટ આપ્યાના આક્ષેપો વચ્ચે ભાજપના ઉમેદવારને હરાવવા જય સરદારના નારા સાથે પત્રિકાઓ વહેંચાઈ હતી.  પત્રિકામાં જણાવ્યા મુજબ વિઠ્ઠલ રાદડિયાના મોભાને ખોખલો કરવા અને પછી જયેશ...

દોઢ વર્ષ અગાઉ ભાજપમાંથી ટિકિટ ન મળતાં કોંગ્રેસમાં ગયેલા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન શામજી ચૌહાણે કોંગ્રેસથી નારાજ થઈને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કેસરિયો ખેસ પહેરી લીધો છે. પુનઃ ભાજપી થતાં જ શામજી ચૌહાણે કહ્યું કે, અન્યાયની...

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝને બેંક તરફથી આર્થિક મદદ મળી છે, પરંતુ અમદાવાદથી ઈન્દોરની ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઓપરેશન એરલાઈન કંપનીની ફ્લાઈટ ૩૧ માર્ચથી સંપૂર્ણ બંધ થઈ છે. જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોએ ઊંચા ફેરમાં ટિકિટ...

કચ્છ-બનાસકાંઠાની પાકિસ્તાને જોડતી સરહદેથી ૨૬મી માર્ચે પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો હતો. બેલા બોર્ડર નજીકના વિસ્તારમાં ફેન્સિંગ નથી. ત્યાંથી ઘૂસેલા ૨૫ વર્ષીય યુવાને પોતાનું નામ મહંમદઅલી જણાવ્યું હતું.

તાલાળામાં હવામાન પરિવર્તનથી કેસરના પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાળા કેરી માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. હાલમાં બજારમાં કેરીની થોડી થોડી આવક શરૂ થઈ છે. જૂનાગઢમાં...

નવાબંદરથી માંડણભાઇ પાંચાભાઇ મજેઠિયાની મેઘદૂત પ્રસાદ નામની બોટ લઇને ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી અને તેના ખલાસીઓ ૭૦ કિમી એટલે કે ૩૫ નોટિકલ માઇલ અરબી સમુદ્રમાં જાળ બાંધી માછીમારી કરી રહ્યા હતા. એ વખતે મહારાષ્ટ્રની ૨૦થી ૨૫ બોટ એક જૂથમાં આવી પહોંચી...