Search Results

Search Gujarat Samachar

સરધાર ગામેથી રૂ. ૨૦૦ અને ૫૦૦ના દરની ૮૭ જાલી ચલણી નોટ સાથે રાજકોટની મહાપાલિકામાં અપક્ષ ચૂંટણી લડનાર એક મહિલા, તેની સાગરીત અને નોટ છાપનાર માણસ મળી ત્રણને ઝડપી લેવાયા હતાં. ત્રણેયને એક દિવસના રિમાન્ડ મેળવવામાં પણ સફળતા મળી હતી. 

યુકેના લશ્કરના ઈતિહાસમાં મહિલાઓ માટે વાસ્તવિક યુદ્ધભૂમિ સહિત તમામ ભૂમિકા ખુલ્લી રહેશે. ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસને આવકારદાયી પગલામાં જાહેરાત કરી...

હોમ સેક્રેટરી સાજિદ જાવિદના સૌથી મોટા ભાઈ તારીક જાવિદે વેસ્ટ સસેક્સના સાઉથ લોજ હોટલના બાથરુમમાં ૨૯મી જુલાઈએ આપઘાત કર્યો હોવાનું કોરોનરે જણાવ્યું હતું.

વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી એસ્થર મેક્વીના ડિપાર્ટમેન્ટે દિવ્યાંગ ક્લેમધારકોની ગણતરીમાં થયેલી ભૂલ સુધારવા માટે ૧.૬ બિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે. ગણતરીમાં ભૂલને લીધે એમ્પ્લોયમેન્ટ અને સપોર્ટ એલાઉન્સ માગતા અંદાજે ૧૮૦,૦૦૦ લોકોને ૯૭૦ મિલિયન પાઉન્ડ ચૂકવવાના...

પાકિસ્તાનમાં આતંકવાદ પૂરઝડપે વિકસી રહ્યો હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ સ્ટ્રેટેજિક ફોરસાઈટ ગ્રૂપે જાહેર કરેલા ‘હ્યુમેનિટી એટ રિસ્કઃ ગ્લોબલ ટેરર થ્રેટ ઈન્ડિકન્ટ’ અહેવાલમાં સાબિત કરાયું છે કે, દુનિયા માટે પાકિસ્તાનનો...

ઇંગ્લિશ પ્રીમિયર લીગની કલબ લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના ૬૦ વર્ષીય બિલિયોનેર માલિક અને થાઈલેન્ડના બિઝનેસ ટાઈકુન વિચાઈ શ્રીવદ્ધનાપ્રભાનું હેલિકોપ્ટર લેસ્ટર...

પૂર્વ વડા પ્રધાન સર નિક ક્લેગને ફેસબૂકના ગ્લોબલ એફેર્સ અને કોમ્યુનિકેશન ટીમના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફેસબૂકના સ્થાપક વડા માર્ક...

લેસ્ટર સિટી ક્લબના ચેરમેન વિચાઈ શ્રીવદ્ધનાપ્રભા તથા અન્ય ચાર મુસાફરોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં શનિવારે રાત્રે મૃત્યુ થયું હતું. ૬૦ વર્ષીય થાઈ બિલ્યોનેરની...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે તા. ૮ સપ્ટેમ્બરે યોજાયેલી ખાસ સાંધ્ય સભામાં BAPS સંસ્થા દ્વારા ચેરિટી કેરર્સ યુકેના હેડ ઓફ ફંડરેઝિંગ જેરેમી ગોલ્ડને...

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ (પીએપીએસ)ના ગુરુ પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી મહોત્સવ ઉજવવાની જાહેરાત અટલાદરામાં ૧૯મી ઓક્ટોબરના રોજ સદગુરુ પૂ. ત્યાગવલ્લભ...