Search Results

Search Gujarat Samachar

ગયા વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સંજુ’માં રાજકુમાર હીરાણીની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહેલી મહિલાએ રાજકુમાર પર યૌનશોષણનો આરોપ મૂક્યો છે. મીડિયામાં પ્રચલિત એક લેખ...

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બન્ને જણા અયાન મુખર્જીની ફિલ્મમાં પણ સાથે દેખાવાના છે. રણબીર અને આલિયાના પરિવારને પણ આ બન્નેની...

વિવેક ઓબેરોય અભિનિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’નું ફર્સ્ટ લુક પોસ્ટર રવિવારે ૨૩ જુદી-જુદી ભાષાઓમાં જાહેર થયું. ફિલ્મનો ફર્સ્ટ...

ઠંડી મહિલાઓ માટે ચિંતાનો સમય પણ ખરો. સજીધજીને લગ્નમાં જવાનો એક બાજુ ઉત્સાહ, ઉમંગ તો બીજી બાજુ ઠંડી સામે રક્ષણ કઈ રીતે મેળવવું એ પ્રશ્ન. તમારા સાડી અને...

 Access to Cash Review ના રિપોર્ટ મુજબ બ્રિટન ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે. જોકે, આ સમાજમાં લાખો વૃદ્ધ અને અસલામત લોકો ઉપરાંત, ગ્રામીણ સમુદાયોનો...

કુવાડવા રોડ નજીકથી એસઓજીએ કોકેઈન અને એમફેટેમાઈન નામના ડ્રગ્સ સાથે ત્રણ જણાની ૧૩મીએ ધરપકડ થઈ હતી. પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ત્રણેય મુખ્યત્વે સ્કૂલ-કોલેજના છાત્રોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા. વધુ તપાસમાં બીજા ઘણા ગંભીર ખુલાસા થવાની...

જેલમાં રહેલા કેદીઓમાં આશા અને હકારાત્મકતા પુનઃસ્થાપિત થાય તેવા પ્રયાસમાં પ્રિન્સ ઓફ વેલ્સની ચેરિટી યુવા કેદીઓ માટે યોગા, ધ્યાન અને ‘બ્રેથ ફોકસ્ડ સ્ટ્રેચીસ’...

ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે લોકસભાની ચૂંટણી સંબંધે જુદી જુદી કેન્દ્રીય સમતિઓનું ગઠન તાજેતરમાં કરવામાં આવ્યું છે, પણ ચોંકાવનારી વાત મુદ્દે એ દેખાય છે કે એમાં ગુજરાતની માત્ર ચાર જ નેતાને જ સ્થાન મળવા પામ્યું છે.

રાજકોટ નજીકમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં દસમીએ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ એરપોર્ટના નિર્માણનો રૂ....

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન પોલીસકર્મી રોનિલ રોન સિંહને રાષ્ટ્રીય હીરો ગણાવ્યા છે. સિંહની ગત મહિને કેલિફોર્નિયામાં મેક્સિકોના શરણાર્થીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ક્રિસમસના એક દિવસ પછી અમેરિકાનું હૃદય...