Search Results

Search Gujarat Samachar

દુનિયાના ૯મા સૌથી સંપન્ન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં ૨૮ વર્ષ પછી સમાનતા, સમાન પગાર અને હિંસા અટકાવવાની માગણી સાથે મહિલાઓએ તાજેતરમાં હડતાળ પાડી હતી. અલગ અલગ શહેરોમાં...

એશિયાના સૌથી મોટા અને વર્ષે રૂ. ૪૦૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ઊંઝા માર્કેટયાર્ડમાં ૨૧ વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતા ભાજપના પાંચ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણ પટેલ (કાકા)ના શાસનનો અંત આવ્યો છે. તેમનો ભાજપી જૂથે જ સફાયો બોલાવ્યો છે. તાજેતરમાં...

નખત્રાણામાં રહેતા ભદ્રુ પરિવારના ૧૦ બાળકો અને ૩ મહિલા સહિત ૧૪ જણા બિબ્બર ગામે માતાજીના દર્શનાર્થે ગયા હતા. એલપીજીથી ચાલતી મારુતિ વાનમાં શક્યતઃ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠતાં કારમાં સવાર બાળકોએ ચીસાસીસ કરી હતી અને બહાર નીકળવા લાગ્યા હતા. જોકે આ...

ક્રિપ્ટો કરન્સીના ધંધામાં ભારત સહિત સમગ્ર એશિયામાં માસ્ટર માઇન્ડ કહેવાતા સતીષ કુંભાણીએ ૧૨મીએ સુરત જિલ્લા કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.કરોડો રૂપિયાના બિટકનેક્ટ કોઇન કૌભાંડમાં કુંભાણી સાથે તેની કંપનીનો ડિરેક્ટર સુરેશ ગોરસિયા પણ કોર્ટના શરણે આવ્યો...

તાલુકાના ફરતીકૂઈ નજીક દર્શન હોટલ પાસે ૧૫મીએ ખાળકૂવો સાફ કરવા આવેલા ચાર કામદારો સહિત સાતના ગૂંગળામણમાં મોત થયા હતા. જોકે સ્થાનિક સુરક્ષાતંત્રની કામગીરી બાદ વડોદરા તંત્રને મોડી જાણ કરાતા ત્રણ કલાક બાદ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટના બાદ હોટલનો...

અમેરિકાના આઈઓવાના પશ્ચિમમાં આવેલા મોઇનેશ શહેરમાં ૧૫મી જૂને અજ્ઞાત હુમલાખોરોએ એક ભારતવંશી પરિવારના ઘરમાં ઘૂસીને ચાર લોકોને ઠાર માર્યાં હતાં.

ફલહે ઈન્સાનિયત ફાઉન્ડેશન ટેરર ફંડિંગ મામલે વલસાડના મોહમ્મદ આરિફ ગુલામબશીર ધરમપુરિયાને લુક આઉટ નોટિસ જારી કર્યા પછી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ આરિફ દુબઈથી ભારત આવતો હોવાની માહિતીના...

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પદુકોણ ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ '૮૩'ના શૂટિંગ માટે તાજેતરમાં લંડનમાં હતી. ફિલ્મમાં દીપિકા ક્રિકેટર કપિલ દેવની પત્ની રોમીના રોલમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળના સભ્યોને અધિકારીઓ સમક્ષ ઉદાહરણ સ્થાપિત કરવા સવારે સમયસર કચેરીમાં પહોંચવા અને ઘેરથી કામ નહીં કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય કેબિનેટની પહેલીથી બેઠકમાં વડા પ્રધાન મોદીએ તેમના પ્રધાનોને સવારે ૯.૩૦ કલાકે...