Search Results

Search Gujarat Samachar

બ્રેકિંગ ન્યુઝઃ રાજકોટમાં પત્ની સાથે કપટ કરનારા હવામાન ખાતાના કર્મચારીની ધરપકડ.રોજ વરસાદની આગાહી કરીને પત્ની પાસે ભજિયાં બનાવડાવતો હતો.•

સીધું ને સટ્ટ, ચોખ્ખું ને ચટ્ટ કરીને સટીક વાત લખતા અને કરતા સિદ્ધહસ્ત લેખક, પત્રકાર અને ચિંતક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું રાજકોટમાં હેમુગઢવી હોલમાં ૧૮મી...

ભાજપના વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરાયા છે. સોમવારે સાંજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નડ્ડાને પક્ષનાં કાર્યકારી પ્રમુખ બનાવા સર્વસંમતિ સધાઈ હતી. અલબત્ત, ૪ રાજ્યો...

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને ભારતથી ફરાર થયેલા જ્વેલર મેહુલ ચોકસીએ સોમવારે મુંબઈ હાઇ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે હું ભારતથી ભાગી ગયો નથી, હું હાલમાં એન્ટિગુઆમાં રહું છું અને મારી ઉપર ઉપચાર ચાલી રહ્યો હોવાથી હું ભારત આવી...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આતંકીઓએ આઇડીડી બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં જ સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાની સ્ટાઇલથી આતંકીઓએ આ વખતે પણ કારબોમ્બનો ઉપયોગ કર્યો...

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯મી જૂને ૨૦૨૦માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો હતો. પહેલી સભા ફ્લોરિડામાં યોજી હતી જેમાં ૨૦ હજાર લોકો હાજર હતા. ટ્રમ્પે રાષ્ટ્રવાદ સાથે પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે ફરી એક વાર અમેરિકાને...

યુકો બેંકે બિરલા સૂર્યા લિમિટેડના નિર્દેશક યશોવર્ધન બિરલા વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની કંપની ૬૭.૬૫ કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. યશોવર્ધન બિરલા યશ બિરલા સમૂહના ચેરમેન પણ છે. યુકો બેંક...

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૨ વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસુ આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે ૧૯ જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં...

વડા પ્રધાન થેરેસા મેના અનુગામી તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને આગામી વડા પ્રધાન પદની રસપ્રદ રેસમાં પૂર્વ ફોરેન સેક્રેટરી અને બ્રેક્ઝિટીઅર બોરિસ જ્હોન્સન...