
પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા ફ્લૂ જેવા રોગોની સારવાર માટે પરંપરાગત રીતે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી લાલ કીડીની ચટણી કોરોનાની દવા બની શકે તેમ છે કે કેમ તે...

પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા ફ્લૂ જેવા રોગોની સારવાર માટે પરંપરાગત રીતે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી લાલ કીડીની ચટણી કોરોનાની દવા બની શકે તેમ છે કે કેમ તે...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો સોજો-મૂઢમારની સમસ્યા વિશે.

કોરોના અને નવા કોરોના સ્ટ્રેઇનની મહામારીથી યુ.કે.ભરના શહેરો, નગરોમાં લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તે છે. ક્રિસમસ કે ૨૦૨૧ને વધાવતી ન્યૂયરની સહપરિવાર ઉજવણી...

ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ ૨૦૨૧ અત્યંત વ્યસ્ત વર્ષ પસાર થવાનું છે. વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીને પગલે ખાલી ગયું તેનાથી વિરુદ્ધ આ વર્ષે ખેલાડીઓ સામે સતત...
ભારતમાં કોરોના સંક્રમણનો કુલ આંક પાંચમીએ ૧૦૩૭૩૨૮૭ અને કુલ મૃતકાંક ૧૫૦૧૦૬ અને રિકવરી આંક ૯૯૯૨૦૩૯ પહોંચ્યો છે ત્યારે ભારતમાં કોરોના સંક્રમણને નાથવા માટે રસીકરણની કવાયત ચાલી રહી છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણથી બચવા બે પ્રકારના વય જૂથના લોકોને...

કેમિકલ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા પછી કોરોના કાળમાં કંઇક હકારાત્મક કાર્ય કરવું તેવા આશય સાથે ગિરીશ ધુલિયા અને તેમના ભાઇ રાજેશ ધુલિયાએ ઠંડા પ્રદેશમાં જ...
મહેસાણામાં રહેતા અને નાણાં ધીરધારનો ધંધો કરતા વેપારીએ બાકી નીકળતા ૫૦૦ રૂપિયા પરત મેળવવા તાજેતરમાં હાઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજી કરવા અને કોર્ટ કાર્યવાહી માટે તેમણે અત્યાર સુધીમાં રૂ. ૩૦ હજાર જેટલી ફી ચૂકવી છે. ૬ વર્ષ અગાઉ ૧૦ હજાર રૂપિયા લેનાર...
ખાવડા પાસે આવેલા ધ્રોબણા ગામ પાસેની હુસૈની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ રવિવારની સાંજથી રમવા માટે ગયા હતા. ત્રણેય ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. મોડી સાંજ સુધી બાળકો ન આવતાં પરિવારે શોધ...
પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે રવિવારે રાત્રે ૧૧.૦૦ કલાકના અરસામાં પાટણના હારિજ ત્રણ રસ્તા નજીક મોટી સંખ્યામાં લોકોને જોઇને અજાણ્યો ટ્રક ચાલક અંધારાનો લાભ લઇને ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો તેટલામાં પોલીસ સ્થળે પહોંચી હતી. અજાણ્યા...
અરબ સાગરના કિનારે બિનવારસુ ચરસનો જથ્થો મળવાનું અવિરત ચાલુ છે. એક માસ અગાઉ ૨૬મી ડિસેમ્બરે શેખરનપીર પાસેથી ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. રવિવારે લખપત પાસે આવેલા ગોપાલપુર બીઓપી કિનારા પર ૭૯ બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ વેળાએ ચરસના આઠ બિનવારસુ...