Search Results

Search Gujarat Samachar

પ્રમુખ મુસેવેનીએ એન્ટેબી મ્યુનિસિપલ ચૂંટણી વિવાદમાં દખલગીરી કરતાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં હતા. તેમાં સ્પેશિયલ ફોર્સ કમાન્ડ (SFC)ના સૈનિકોએ ગોળીબાર કરતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વાકિસો અને એન્ટેબી ટાઉનમાં સુરક્ષા દળોની વિપક્ષ ડેમોક્રેટિક...

 સેન્ટ્રલ બેંક ઓફ કેન્યાએ ફુગાવો વધવાની ચિંતાઓને દૂર કરતાં સતત છ્ઠ્ઠી વખત બેઝ લેન્ડિંગ રેટ BLR ૭ ટકા યથાવત રાખ્યો હતો.મોનેટરી પોલિસી કમિટીએ જણાવ્યું કે ફૂગાવો વધવાની અપેક્ષા નિર્ધારિત મર્યાદામાં છે અને કોવિડ મહામારીને લીધે પ્રારંભિક અવરોધ પછી...

યુગાન્ડાએ દેશમાં કેટલીક વસાહતોમાંથી બુરુન્ડી શરણાર્થીઓના પ્રત્યાવર્તનની ફરી શરૂઆત કરી હતી. બે દેશો અને યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ વચ્ચે હેરફેરના પડકારોને પગલે આ પ્રક્રિયા બંધ થઈ હતી. ગયા મહિને યુગાન્ડા એરલાઈન્સની ફ્લાઈટ્સનો ઉપયોગ...

યુગાન્ડા ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર કેટ એરીએ ૨૭ જાન્યુઆરીએ યુગાન્ડાના પ્રમુખ પદના ભૂતપૂર્વ ઉમેદવાર બોબી વાઈનની મુલાકાત લઈને તેમની સાથે ચૂંટણી સંબંધિત ચિેતાઓ વિશે ચર્ચા કરી હતી. વાઈનના નિવાસસ્થાને મુલાકાત પછી કમ્પાલાના બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું...

ઈસ્ટ આફ્રિકન કમ્યુનિટીના સરકારી વડાઓની શિખર બેઠક આગામી ૨૭મી ફેબ્રુઆરીએ યોજાશે. લાંબા સમયથી આ બેઠકની રાહ જોવાઈ રહી હતી. ટાન્ઝાનિયા, કેન્યા, યુગાન્ડા, રવાન્ડા, બુરુન્ડી અને સાઉથ સુદાનના તમામ પરમેનન્ટ સેક્રેટરી અને મિનિસ્ટર્સ ફોર EAC અફેર્સને સંબોધીને...

સાઉથ આફ્રિકાના કોવિડ સ્ટ્રેઈનને અટકાવવાના પ્રયાસમાં યુકેએ ટાન્ઝાનિયા અને કોંગોથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે આ બે આફ્રિકી દેશોથી આગમન પર મનાઈ ફરમાવી હતી. જોકે, આ નિયમ આ દેશોમાંથી પરત ફરતાં બ્રિટિશ...

“ગમતું કે નાગમતું બધું જ સ્વીકારીને ચાલવું એનું નામ જીંદગી. પરંતુ આવી પડેલ કોઇપણ સ્થિતિમાં ચહેરા પર હાસ્ય ફરકતું રહે એ જ સાચી જીવન જીવવાની કળા છે". જેના...

અમેરિકી કંપની એક્સિમ સ્પેસ દ્વારા આવતા વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)નો પ્રથમ ખાનગી પ્રવાસ યોજાનાર છે. આ પ્રવાસ માટે ૩ પ્રવાસી પસંદ થયા છે. અને...

યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેનના વહીવટી તંત્રમાં ભારતવંશીઓનો દબદબો વધી રહ્યો છે. પ્રમુખ બાઈડેને ભારતીય-અમેરિકન અને ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ફીઝિશિયન...

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે રજૂ કરેલાં કેન્દ્રીય બજેટમાં સ્ટાર્ટ-અપ અને વોકલ ફોર લોકલ પર વિશેષ ભાર મૂકતાં મહત્ત્વની જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું...