Search Results

Search Gujarat Samachar

• સેન્ડહર્સ્ટમાં સિવિલ સર્વન્ટને મિલિટરી જેવી ટ્રેનિંગ અપાશેઃપાર્લામેન્ટની લાયેઝન કમિટીના સાંસદોને વડા પ્રધાન બોરિસ જહોન્સને જણાવ્યું હતું કે ભવિષ્યમાં સિવિલ સર્વન્ટ્સને સેન્ડહર્સ્ટમાં મિલિટરી જેવી ટ્રેનિંગ અપાશે. તેમણે ઉમેર્યું કે સરકાર સિવિલ...

અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોએ કોવિડ-૧૯ની અપ્રમાણસર યાતના સહન કરી છે અને તેમનો મૃત્યુઆંક પણ ઘણો ઊંચો હોવા વિશે વ્યાપક અને નિયમિત જાણવા...

‘નવા વર્ષ નિમિત્તે કોઈ સરસ મંત્ર - મેસેજ કે કવિતાનું સ્મરણ કરવાનું થાય તો તમે શેનું સ્મરણ કરો...?’ ૨૦૨૧ના આરંભે એક ઉદ્યોગપતિ મિત્રને સહજભાવે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘વર્ષો પહેલાં ક્યાંક-ક્યારેક સાંભળેલો મરીઝ સાહેબનો એક શેર મને જીવવાનું બળ...

ચાન્સેલર રિશિ સુનાકે સરકાર દ્વારા કોરોના વાઈરસ મહામારી સામે લડવામાં કરાયેલા ૨૮૦ બિલિયન પાઉન્ડના ખર્ચાને આવરી લેવા ઈમર્જન્સી વેલ્થ ટેક્સ લાદવાની દરખાસ્તને...

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR)માં ગયા ડિસેમ્બરથી હિંસાથી બચવા નાસી છૂટેલા લોકોની સંખ્યા એક જ અઠવાડિયામાં બમણી થઈને ૬૦,૦૦૦ લોકો સુધી પહોંચી છે. ઓફિસ ઓફ...

બેકબેન્ચ બિઝનેસ કમિટી દ્વારા તા.૧૨ જાન્યુઆરીએ ‘ ભારતમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતી જૂથો પર અત્યાચાર’ વિષય પર ડિબેટ યોજાઈ હતી. લંડનના બ્રિટિશ ભારતીય વિનુભાઈ સચાણીયાએ તેના વિષયમાં સૂચન અંગે સાંસદ થેરેસા વિલિયર્સને પત્ર લખ્યો હતો. તેમાં...

બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી અગ્રણી સંસ્થા ‘વન જૈન’ દ્વારા ૧૦ જાન્યુઆરીને રવિવારે ગુજરાતી ભાષી સમાજ માટે એક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. તેમાં કોવિડનાં ભયસ્થાનો અને નવી વેક્સિનથી થતાં ફાયદા વિશે માહિતી આપવામાં...

ગેટવિક ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટરના સ્ટાફમાંથી કેટલાંક સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં સેન્ટર હંગામી ધોરણે બંધ કરાયું હતું. હોમ ઓફિસે જણાવ્યું કે વેસ્ટ સસેક્સમાં ગેટવિક એરપોર્ટ નજીક આવેલું બ્રુક હાઉસ દસ દિવસ માટે બંધ કરાયું છે. ખૂબ ઓછી સંખ્યાના...

ગુનેગારોનું લક્ષ્ય હાઉસ ડિપોઝિટ્સ સહિત મોટી રકમ મેળવવા પર હોવાથી મકાન ખરીદનારને ખરીદી દરમિયાન અને તેઓ શીફ્ટ કરે તેમાં છેતરપિંડીને ટાળવા માટે પૂરતાં પગલાં લેવા ચેતવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં સ્ટેમ્પ ડ્યૂટી હોલિડેનો અંત આવે તેમ હોવાથી પ્રોપર્ટી...

 ફોનમાં પોલીસનો નંબર સેટ કરવાનું બે ચોરને ભારે પડી ગયું. સ્પીડ કોલ દ્વારા ભૂલથી પોલીસને કોલ લાગી જતા બે શકમંદ ચોરની ધરપકડ કરાઈ હતી. સ્ટેફર્ડશાયર પોલીસે જણાવ્યું કે ૪૯ વર્ષીય અને ૪૨ વર્ષીય બે પુરુષ પૈકી એક તરફથી કોલ આવ્યા પછી સ્ટોક-ઓન-ટ્રેન્ટના...