Search Results

Search Gujarat Samachar

સુપરસ્ટાર હૃતિક રોશન ટૂંક સમયમાં સિંગિંગ રિયાલિટી શો 'તારે જમીન પર'ના પ્રમોશનમાં જોવા મળશે. બોલિવૂડમાં ચર્ચા છે કે, આ શોનો કન્સેપ્ટ હૃતિકને એટલો ગમ્યો...

'સિંઘમ' ફેમ સાઉથ ઈન્ડિયન ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલના બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે ૩૦ ઓક્ટોબરે સાદાઈથી મુંબઈમાં લગ્ન થયાં હતાં. ગૌતમ કિચલુ બિઝનેસમેન...

રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસે શરૂઆતથી જ જયચંદ ગદ્દારો વેચાયા હોવાના આક્ષેપો સાથે પ્રચાર કર્યો હતો. દરમિયાન...

જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર – અભિનેતા - વોઈસ ઓવર આર્ટિસ્ટ આશિષ કક્કડનું સોમવારે કોલકત્તામાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ ૪૯ વર્ષના હતા. આશિષ કક્કડ...

વર્ષ ૨૦૧૨માં સુપરહિટ ગીત 'કોલાવરી ડી' આપનાર સાઉથ ઈન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ ફરી એક વખત નવા ગીતમાં સ્વર આપશે. ઓસ્કાર વિજેતા સંગાતકાર એ. આર. રહેમાન...

અક્ષયકુમારની બહુચર્ચિત આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ના ટાઈટલનો ઘણો જ વિરોધ કરાયા પછી અંતે, આ ફિલ્મનું ટાઈટલ બદલીને માત્ર 'લક્ષ્મી' રાખવામાં આવ્યું છે. દર્શકોની...

હીરાદલાલ રૂ. ૩૦ કરોડના પોલિશ્ડ હીરા સાથે ફરારપતિ દ્વારા પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ફરિયાદડભોઇના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનું હૃદય રોગના હુમલામાં મોત

બિહારથી પ્રેમી સાથે નાસી છૂટેલી અને પ્રેમીએ તરછોડી મૂકેલી યુવતીને તાજેતરમાં પરિવારને સોંપવામાં આવી હતી. બિહારથી યુવતીને ભગાડીને ગુજરાતમાં એકલી મૂકીને તેનો પ્રેમી નાસી ગયો હતો. યુવતી પોરબંદરના રાણકંડોરણા ગામથી મળી આવી હતી એ પછી પોરબંદર મહિલા...

મુંબઈ અને સુરત હીરા બજાર સાથે સંકળાયેલો એક દલાલ તાજેતરમાં રૂ. ૩૦ કરોડની કિંમતનો પોલિશ્ડ માલ લઈને ફરાર થતાં કારખાનેદાર અને વેપારીઓ ચિતામાં છે. હીરા દલાલે વીસ-પચ્ચીસ જણા પાસેથી વેચવા માટે માલ મેળવ્યો હોવાની બજારમાં ચર્ચા છે. વર્ષોથી કામકાજ કરતો...

રણછોડરાયમાં શ્રદ્ધા ધરાવતા અમદાવાદના રાજુભાઈ પટેલને પ્રભુએ જે આપ્યું છે તેનો ઋણભાર અર્પણ કરવાની ઇચ્છા હતી, પણ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલાં તેમનું અવસાન થયું હતું. પિતાની ઇચ્છા અને પ્રભુનો ઋણભાર ચૂકવવા રાજુભાઈ પટેલના પુત્ર અને વેપારી સુજલ પટેલ પરિવાર...