Search Results

Search Gujarat Samachar

નિવૃત્ત આઇએએસ અધિકારી અને રાજ્ય સરકારના ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘને વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે. સંગીતાના પતિ સંજય પ્રસાદને પણ નિવૃત્તિ બાદ સરકારે ઓગસ્ટ, ૨૦૧૯માં નિવૃત્ત થયેલા રાજ્ય ચૂંટણી પંચના કમિશનર બનાવ્યા છે. સંજય...

મહારાષ્ટ્ર, બુલથાણાના મલકાપુરથી નીકળેલી સુરતની શુભ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ૨૧મી ઓક્ટોબરે કોંડાઈબારી ઘાટ નજીક ૬૦ ફૂટ નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડ્રાઈવર-ક્લિનર અને ત્રણ પ્રવાસી મળી પાંચ જણાનાં મોત થયાં હતાં. જ્યારે ૩૫ પ્રવાસીને ગંભીર ઇજા થતાં નંદુરબાર...

કોવિડના દર્દીઓ તેમજ હોસ્પિટલના ડોકટરો સહિતના સ્ટાફને ચા, પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રાકટરનું રૂ. ૧.૧૮ કરોડનું બિલ પાસ કરવા સોલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરોને ૨૯મી ઓક્ટોબરે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ તેમની ચેમ્બરમાં જ રૂ. આઠ લાખની લાંચ...

ભૂકંપ ઝોન-૫માં આવતા કચ્છ જિલ્લામાં ૪.૧ની તીવ્રતાનો આંચકો રવિવારે સવારે ૮:૧૮ વાગ્યે પૂર્વ કચ્છમાં અનુભવાયો હતો. આ ઉપરાંત અન્ય બે હળવા આંચકા પણ અનુભવાતાં લોકોમાં ચિંતા ફેલાઇ હતી.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સ્થાનિક પોલીસે ૪ કિલો હેરોઈન સાથે તાજેતરમાં કોલકત્તામાંથી બે જણાની ધરપકડ કરી હતી. પોલીસે આશરે રૂ. ૨૦ કરોડનો માલ-સામાન જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ કોલકત્તામાં આવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ રેકેટમાં અન્ય ડ્રગ...

કોરોના મહામારી વચ્ચે રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન વચ્ચે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આક્રમક જંગ પ્રચાર અભિયાનથી...

વિશ્વમાં આતંકવાદની સૌથી વધુ પીડા ભારતે ભોગવી છે. આતંકવાદ સામે લડતા અનેક વીર જવાનો અને નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આપણે વિશ્વને સર્વે ભવન્તુ સુખીનઃ અને...

ઈન્ડિયા ટુડે મેગેઝિન સાથે ૩૩ વર્ષના નોંધપાત્ર કાર્યકાળ પછી સીનિયર ડેપ્યુટી એડિટર અને પ્રખ્યાત લેખક ઉદય માહુરકરની ભારતના ઈન્ફર્મેશન કમિશનરપદે નિયુક્તિ કરાઇ...

ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧.૩ બિલિયન પાઉન્ડની છેતરપીંડી કરી લંડન નાસી આવનારા ૪૯ વર્ષીય હીરાના વેપારી નિરવ મોદીના પ્રત્યર્પણનો કેસ હવે આખરી તબક્કામાં...

ફ્રાન્સમાં ૨૯મી ઓક્ટોબરે બે અલગ અલગ આતંકી હુમલા થયા હતા. પ્રથમ હુમલો દક્ષિણ શહેર નીસના નોત્રે ડેમ કેથેડ્રલ ચર્ચમાં થયો હતો. અહીં ૨૦ વર્ષીય હુમલાખોર બ્રિહિમે...