ભારતમાં ક્રિકેટની રમતનું આગમન ભલે બ્રિટિશરો દ્વારા થયું પરંતુ, વર્તમાનમાં ભારતમાં ક્રિકેટના સૌથી વધુ ચાહકો છે. આ ચાહકોને ‘કેપ્ટન કૂલ’ તરીકે પ્રખ્યાત થયેલા મહેન્દ્રસિંહ ‘માહી’ ધોનીએ ૧૫ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે...
ભારતમાં ક્રિકેટની રમતનું આગમન ભલે બ્રિટિશરો દ્વારા થયું પરંતુ, વર્તમાનમાં ભારતમાં ક્રિકેટના સૌથી વધુ ચાહકો છે. આ ચાહકોને ‘કેપ્ટન કૂલ’ તરીકે પ્રખ્યાત થયેલા મહેન્દ્રસિંહ ‘માહી’ ધોનીએ ૧૫ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે...
આખરે પાકિસ્તાનની મૂર્ખતાએ તેના અન્નદાતા સમાન સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં મોટી ફાટ પાડી છે. વિશ્વતખતા પર હંમેશાં કાશ્મીરની કાગારોળ મચાવતા રહેતા પાકિસ્તાનને ભારતને ઘેરવાના પ્રયાસમાં ભારે પછડાટ મળી છે અને તેની ભીખનો વાડકો ભરતા સાઉદી સાથેના સંબંધો...

મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી તેની થોડીક મિનિટોમાં જ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને તમામને...

નેઇલ પોલિશ અને નેઇલ આર્ટમાં આમ તો વિવિધ ટ્રેન્ડ આવતાં જ રહે છે. ક્લિયર, ક્રિસ્ટલ, એક્રિલિક – ટ્રાન્સપરન્ટ વગેરે વગેરે. જોકે જેલી નેઈલ આર્ટ માનુનીઓમાં વિશેષ...
ચાન્સેલર રિશિ સુનાકે ૭મી ઓગસ્ટ સ્પષ્ટતા કરી હતી કે યુકેના આગામી વડા પ્રધાન બનવાની તેમની કોઈ ઈચ્છા નથી. પરંતુ, તેમણે સ્વીકાર્યું હતું કે કોરોના વાઈરસ મહામારીના આફ્ટરશોકમાં હાલ ઝઝૂમી રહેલા બ્રિટનના તૂટી પડેલા અર્થતંત્રને પુનઃ ચેતનવંતુ બનાવવા માટેના...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૫મી ઓગસ્ટે પૂ. મહંત સ્વામીએ નેનપૂરમાં ધ્વજવંદન કરાવીને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ સપ્તાહમાં બે વિક્રમ પોતાના નામે કર્યા છે. ૧૩ ઓગસ્ટે શાસનકાળના ૨૨૬૮ દિવસ પૂર્ણ કરીને તેઓ સૌથી લાંબો સમય દેશનું સુકાન સંભાળનાર...
ગૃહમાં પાંચ વડીલ સભ્યોના પ્રતિનિધિઓના સમાવેશના બીલને સંસદે મંજૂરી આપી છે. સંસદમાં હાલ જે અન્ય સીમાંત ગ્રૂપ્સનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે તેના ભાગરૂપ આ ગ્રૂપ હશે. બંધારણની કલમ 78માં સંસદની રચનાની જોગવાઈ છે અને તે દરેક જિલ્લામાં એક મહિલા પ્રતિનિધિ...

કર્ણાટકનાં કોપ્પલમાં રહેતા ૫૭ વર્ષીય શ્રીનિવાસ ગુપ્તાએ તેમના બંગલોના વાસ્તુ પ્રસંગે પત્ની માધવી ગુપ્તાની મીણની પ્રતિમા તૈયાર કરાવી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સંબંધો મજબૂત કરવાના મામલે અમેરિકાના અન્ય કોઇ રાષ્ટ્રપતિથી આગળ હોવાનો વ્હાઈટ હાઉસે દાવો કર્યો છે. વ્હાઈટ હાઉસના એક અહેવાલમાં...