• પાક.ના પૂર્વ પ્રમુખ ઝરદારી લાંચકેસમાં દોષી• સ્માર્ટ ફોન બનાવતી ૨૪ કંપનીની પસંદ ભારત• માનવરહિત ગગનયાનનું લોન્ચિંગ અટક્યું • રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે• છૂટાછેડાનો સમાન નિયમ રાખવા સુપ્રીમમાં માગ• યુવતીઓની લગ્નની ઉંમર ૨૧ કરવા વિચારણા• ચીની...
• પાક.ના પૂર્વ પ્રમુખ ઝરદારી લાંચકેસમાં દોષી• સ્માર્ટ ફોન બનાવતી ૨૪ કંપનીની પસંદ ભારત• માનવરહિત ગગનયાનનું લોન્ચિંગ અટક્યું • રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે• છૂટાછેડાનો સમાન નિયમ રાખવા સુપ્રીમમાં માગ• યુવતીઓની લગ્નની ઉંમર ૨૧ કરવા વિચારણા• ચીની...
• આમિરખાન તુર્કીના પ્રમુખની પત્નીને મળતાં વિવાદ• પંડિત જસરાજનું નિધન• કાશ્મીરમાં આતંકી હુમલામાં ૩ જવાન શહીદ• ભારતની પ્રથમ ‘આત્મનિર્ભર’ મિસાઇલ તૈયાર • પાકિસ્તાન ચીન પાસેથી શસ્ત્રો ખરીદશે• ઇમરાને પાક.ના સ્વતંત્રતા દિને કાશ્મીર રાગ આલાપ્યો • બેલારુસમાં...
ઇઝરાયલ અને યુએઇએ વર્ષોથી ચાલતી દુશ્મની ભૂલીને ૧૩મીએ ઐતિહાસિક શાંતિકરાર પર સહી-સિક્કા કર્યાં છે. કરારમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ કરાર બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની નવી શરૂઆત પણ થશે. વ્હાઇટ હાઉસ દ્વારા...
ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં એક ૧૩ વર્ષીય કિશોરી પર નરાધમોએ રેપ ગુજાર્યા બાદ તેની આંખો ફોડી નાંખી અને જીભ કાપી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે પીએમ રિપોર્ટ પરથી સાબિત થયું છે કે બાળકી પર રેપ ગુજાર્યા બાદ તેનું ગળું...
જનતાદળ (યુ)ના સસ્પેન્ડેડ નેતા અને બિહાર સરકારમાં પ્રધાન રહેલા શ્યામ રજક રાજદમાં પાછા ફર્યાં છે. ૧૧ વર્ષ બાદ રાજદમાં તેમની વાપસી થઇ છે. પટણામાં તેજસ્વી યાદવે તેમને ૧૭મી ઓગસ્ટે પક્ષમાં સામેલ કર્યાં હતાં. રજકે દાવો કર્યો કે, જદયુમાં લગભગ ૯૯ ટકા...
ચીને ૧૭મી ઓગસ્ટે કહ્યું હતું કે ભારત સાથેના વિવાદો વાટાઘાટોથી ઉકેલવા તૈયાર છે. જોકે, અહેવાલ પ્રમાણે ચીને તિબેટની હજારો ફીટ ઊંચી સીમા પર આર્ટીલરી ગન ગોઠવવાની શરૂઆત કરી દીધી છેે. ચીનને વળતા જવાબ માટે ભારત એર ચિફ માર્શલ ભદોરિયાએ ૧૩મીએ વેસ્ટર્ન...
ગુજરાત સરકારે ૧૪મી ઓગસ્ટે ૭ આઈએએસ અધિકારીની કરેલી બદલીમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયના સ્થાને કમિશનર તરીકે લાંબા સમયથી વિદેશમાં ટ્રેનિંગ પર મોકલાયેલા પી. સ્વરૂપને મૂક્યા છે. નલીન ઉપાધ્યાયની બદલી કરીને તેમને સહકાર સચિવ પદ અપાયું છે....
ગુજરાત રાજ્યમાં રાતે ૧૦ઃ૦૦ વાગ્યા પછી હવે હોટલ - રેસ્ટોરાંમાંથી ફૂડ ડિલિવરી થઈ શકશે અને તેના માટે પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી અવરોધ સર્જી શકશે નહીં. રાજ્ય સરકારે આ જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત હોટેલ્સ - રેસ્ટોરાં એસોસિએશનની માગ બાદ...
અમેરિકા અને ચીને દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં પોતાના હથિયારો વધાર્યાં છે. અમેરિકાએ અહીં બી-૨ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે અને ચીને એચ-૬ જે વિમાનો ખડક્યા હોવાના અહેવાલ ૧૩મી ઓગસ્ટે હતા. આ પછી ૧૫મી ઓગસ્ટે અહેવાલ હતા કે, ચીને પોતાની સેનાને આદેશ આપ્યો...
કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી ૧૭ વ્યક્તિઓએ બનાવટી દસ્તાવેજ રજૂ કરીને લોનથી મોબાઇલ ખરીદ્યા હતા. જોકે મોબાઇલ ખરીદ્યા પછી હપ્તા નહીં ચૂકવાતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના અકોટામાં આવેલા હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇન્ડિયા...