પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર - ગાયક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં ન્યૂ જર્સીમાં નિધન થયું હતું. મેવાતી ઘરાનાના ૯૦ વર્ષીય પંડિત જસરાજના પરિવારજનોએ જણાવ્યું કે, હૃદયરોગના હુમલાને લીધે પંડિતજીએ વહેલી સવારે...
પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર - ગાયક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં ન્યૂ જર્સીમાં નિધન થયું હતું. મેવાતી ઘરાનાના ૯૦ વર્ષીય પંડિત જસરાજના પરિવારજનોએ જણાવ્યું કે, હૃદયરોગના હુમલાને લીધે પંડિતજીએ વહેલી સવારે...
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલિવૂડમાં લોન્ચ થઇ રહી છે. તે વિવેક ઓબેરોય નિર્મિત ફિલ્મમાં કામ કરવાની છે જે ફર્સ્ટ લુક પણ રિલીઝ થઇ ગયો છે. પલક તિવારી ફિલ્મ ‘રોઝીઃ ધ સૈફરન ચેપ્ટર’થી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે....
ગુજરાત હાઇ કોર્ટમાં નવા ત્રણ જજની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ વકીલોના નામની તાજેતરમાં ભલામણ કરી છે. ગુજરાત હાઇ કોર્ટના ન્યાયાધીશો દ્વારા ભલામણ કરાયેલા નામને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પણ ગ્રાહ્ય રાખ્યા છે અને મંજૂરી માટે આ નામ રાષ્ટ્રપતિને...
રાજસ્થાનમાં જારી રાજકીય ઘમસાણ વચ્ચે અશોક ગેહલોતની સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. ૧૪મી ઓગસ્ટે સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા થઇ. મુખ્ય પ્રધાન ગેહલોતે ગૃહમાં પોતાની વાત મૂકવા બાદ...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું ૧૬મી ઓગસ્ટે અવસાન થયું હતું. તેઓ ૭૧ વર્ષના હતા. એક દિવસ અગાઉ જ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભાઈ અને મિત્ર રોબર્ટને મળવા ગયા હતા. આ સમાચાર ખુદ ટ્રમ્પે એક નિવેદનમાં આપ્યા હતા.
સતત વિવાદોમાં રહેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા ફરી ચર્ચામાં છે. શિવેન્દ્ર ગુપ્તાના નામે તાજેતરમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઓડિયોમાં હિન્દુ સનાતન ધર્મ અને બ્રહ્મચર્યથી લઈને સાધુ સંતો પર અભદ્ર...
ડભાણ પાસે રવિવારે મોડી સાંજે બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કારમાં સવાર એક જ પરિવારનાં બે મહિલા, બે બાળક સહિત કુલ પાંચનાં મોત થયાં હતા તથા પાંચ જણને ગંભીર ઈજા થઈ હતી. અમદાવાદના જમાલપુરમાં રહેતા અને સિંગચણાનો વ્યવસાય કરતાં યાકુબ શેખ, તેમનાં પત્ની...
નિયમ મુજબ ૧૩ સપ્ટેમ્બર પહેલાં રાજ્યમાં પેટાચૂંટણી યોજાય તે હવે શક્ય રહ્યું નથી. દિલ્હીમાં ૧૪મી ઓગસ્ટે મુખ્ય ચૂંટણી પંચની કોર બેઠક બાદ ગુજરાતમાં પેટાચૂંટણી અંગે કોઈ ફોડ પાડવામાં ન આવતાં બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ૮ બેઠકો ઉપર ૬ મહિનાની અવધિ...

યુકેમાં આપણે બધા ઉનાળાની મજા માણી રહ્યાં છીએ. લોકડાઉનનાં કારણે ઇલેકટ્રીસિટીનો ઉપયોગ વધી ગયો છે. ઉનાળાની ગરમીની મજા માણતા ગુજરાતીઓ હવે શિયાળામાં ઠંડી કેવી...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન