પાર્લામેન્ટના સ્ટેટ ઓપનિંગ માટે મંગળવાર ૧૧ મેનો દિવસ નિશ્ચિત કરાયો છે. ક્વીનના સંભાષણ સાથે સરકારના આગામી સત્રના એજન્ડા તેમજ મહામારીમાંથી ઉભા થઈને નવનિર્માણની યોજના અને દેશભરમાં એકસમાન તક મળી રહે તેના આયોજનને ખુલ્લું મૂકવામાં આવશે.
પાર્લામેન્ટના સ્ટેટ ઓપનિંગ માટે મંગળવાર ૧૧ મેનો દિવસ નિશ્ચિત કરાયો છે. ક્વીનના સંભાષણ સાથે સરકારના આગામી સત્રના એજન્ડા તેમજ મહામારીમાંથી ઉભા થઈને નવનિર્માણની યોજના અને દેશભરમાં એકસમાન તક મળી રહે તેના આયોજનને ખુલ્લું મૂકવામાં આવશે.

હોલિયા મૈં ઊડે રે ગુલાલ કહીયો રે મંગેતર સે... ખુબ જાણીતું આ રાજસ્થાની ગીત ગાતા ગાતા દીકરી આવી... અને કહે કે ‘ડેડી, તમે નાના હતા ત્યારથી હોળી-ધૂળેટીને કેવી...

ભારતમાં વર્ષ ૨૦૨૦માં વર્ષે સરેરાશ રૂ. ૨૦ લાખની બચત કરતા હોય એવા ૬.૩૩ લાખ પરિવાર નોંધાયા છે. આ લોકોને ભારતના ‘ન્યૂ મિડલ ક્લાસ’ તરીકે ઓળખવામાં આવ્યા છે....

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બાળ રેફ્યુજીના વેશમાં રાજ્યાશ્રય લેવા બ્રિટનમાં પ્રવેશતા વયસ્ક માઈગ્રન્ટ્સ વિરુદ્ધ ત્રાટકવાની યોજના ઘડી રહ્યાં છે. યુકેની સ્કૂલ્સમાં...

NatWest બેન્કે £૨૬૪ મિલિયનની રોકડ સ્વીકારી મનીલોન્ડરિંગ મુદ્દે નિષ્ફળતા દર્શાવી હોવા બદલ ધ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) દ્વારા કાનૂની કાર્યવાહી હાથ...

દિલ્હી ખાતે આવેલી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે વિવિધ ભારતીય ભાષાઓના લેખકોની કૃતિઓને પુરસ્કૃત કરવામાં આવે છે. ૧૨ માર્ચે સાહિત્ય અકાદમીની એક્ઝિક્યુટિવ...

બાંગ્લાદેશના સ્થાપક ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાન અને ઓમાનના પૂર્વ સુલતાન કાબુસ બીન સઈદ અલ સઈદને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થશે. બંને વિદેશી શાસકોને આ એવોર્ડ...

ઓકટોબરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી બ્રિટનની ગાત્રો થીજાવતી ઠંડી અને અંધકારમય દિવસોથી કંટાળી જઇ આપણા મોટાભાગના બ્રિટીશ ભારતીયો લગભગ દર વર્ષે ભારતમાં પોતાના માદરે...

શું તમને કોઇ વાત યાદ નથી આવતી? કોઇ ચીજવસ્તુ ક્યાંય મૂકી દીધાનું યાદ નથી આવતું? ડોન્ટ વરી, પેનિક થવાની જરૂર નથી. થોડીક સેકન્ડ આંખો બંધ કરીને તેને યાદ કરવાનો...

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકેની વાર્ષિક સાધારણ સભા ૧૧મી એપ્રિલ, ૨૦૨૧ને રવિવારે સાંજે ૫થી ૭ દરમિયાન યોજાશે. તેમાં ઝૂમના માધ્યમથી એક્ઝિક્યુટિવ...