Search Results

Search Gujarat Samachar

૨૧ માર્ચનો દિવસ કવિતા દિન તરીકે કવિગણે ઉજવ્યો. આ દિન નિમિત્તે આપણે આપણા ગુજરાતી સાહિત્યના શિરમોર સમા કવિ સુન્દરમ્ નું સ્મરણ કરીએ. ૨૨ માર્ચ ૧૯૦૮માં ભરૂચ...

રસીનો મૂળ ઉદ્દેશ જે તે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરવાનો હોય છે. અત્યારે અપાઈ રહેલી રસીઓ આ કામ કરી રહી છે, પરંતુ અમેરિકામાં ગર્ભવતી મહિલાને...

• યુનિવર્સિટી ઓફ લંડન, SOASદ્વારા તા.૨૭.૦૩.૨૧ને રવિવારે બપોરે ૧ વાગે ‘જૈન ફિલસુફી, સાહિત્ય અને કળામાં અહિંસા’ વિષય પર ૨૨મા વાર્ષિક જૈન સ્ટડીઝ વર્કશોપ તથા જૈન પ્રોસોપોગ્રાફી ડેટાબેઝના પ્રારંભનું ઝૂમના માધ્યમથી આયોજન કરાયું છે. ઝૂમ લીંક મેળવવા...

બોર્ડર સિક્યુરિટી ફોર્સે ભારત -બાંગ્લાદેશ સરહદેથી છેલ્લાં પાંચ વર્ષમાં દાણચોરીથી બાંગલાદેશમાં લઈ જવાતા ૪.૭૬ લાખ પશુ પકડી પાડ્યા હોવાનું કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું. અહેવાલો મુજબ સરહદેથી ૨૦૧૬માં ૧૬૮,૮૦૧, ૨૦૧૭માં ૧૧૯,૨૯૯, ૨૦૧૮માં...

• યુગાન્ડાના નેશનલ પાર્કમાં છ સિંહ મૃત હાલતમાં મળ્યાઃયુગાન્ડાના અતિ વિખ્યાત પાર્ક્સ પૈકી એક ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાંથી સંકાસ્પદ પોઈઝનીંગને પગલે છ સિંહ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથા અને પંજા સહિતના અંગો અલગ કરી દેવાયા હતા અને તેમની...

ચાન્સેલર રિશિ સુનાકના બજેટનું વિશ્લેષણ કરતા આર્થિક થિન્ક ટેન્ક ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડીઝ (IFS) દ્વારા ટેક્સીસ અથવા કરજને વધારવું પડશે અથવા તો ઘણી...

પાંચ વર્ષના અશ્વેત બ્રિટિશ બાળકે હોમ ઓફિસ સામે હાઈ કોર્ટમાં કાનૂની કાર્યવાહી આદરી છે. આ બાળકે દલીલ કરી છે કે જાહેર વેલ્ફેર સેફ્ટી નેટની સુવિધાનો ઈનકાર તેના જેવા પરિવારો માટે રંગભેદી ભેદભાવ સર્જે છે.

ઈટાલીની કોર્ટે તાજેતરમાં ઓઈલ ઉદ્યોગના સૌથી મોટા ભ્રષ્ટાચારના કૌભાંડમાં Eni અને Shell એનર્જી ગ્રૂપને નાઈજીરીયામાં ઓઈલ એક્સ્પ્લોરેશન ડીલમાં ૧.૧ બિલિયન ડોલરના ભ્રષ્ટાચારના આરોપોમાંથી નિર્દોષ ઠેરવ્યા હતા.  

સરકારે અસ્પષ્ટ કોવિડ નિયમો બાબતે સ્પષ્ટતા કરવા સાથે હજારો લગ્નો ભયમાં આવી પડ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર રોડમેપમાં ૧૫ મહેમાનો સાથે લગ્ન સમારંભો યોજી શકાશે તેમ જાહેર કરાયું હોવાં છતાં, બહુમતી લગ્નો ૧૨ એપ્રિલથી યોજી શકાશે નહિ.