- 28 Aug 2019
કેમરોક ઇન્ડસ્ટ્રીઝના કલ્પેશ પટેલની અલ્હાબાદ બેંકના રૂ. ૪૪૩ કરોડના લોન કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ ૨૩મીએ તેના નટુભાઈ સર્કલ એટલાન્ટિક સ્થિત ઘરે વીડિયોગ્રાફી સાથે સર્ચ હાથ ધરતાં મહત્ત્વના દસ્તાવેજ હાથ લાગ્યા ન હતાં. આ ઘટનામાં પાસપોર્ટ...

