• કૂવામાં પડી જતાં બે બાળકોનાં મૃત્યુ• અકસ્માતમાં માતા પુત્રી અને ભત્રીજીનાં મૃત્યુ• અપહરણ-દુષ્કર્મનો ફરાર આરોપી ઝડપાયો
• કૂવામાં પડી જતાં બે બાળકોનાં મૃત્યુ• અકસ્માતમાં માતા પુત્રી અને ભત્રીજીનાં મૃત્યુ• અપહરણ-દુષ્કર્મનો ફરાર આરોપી ઝડપાયો
પડધરીના હડમતિયા ગામે રહેતા નિવૃત્ત સૈનિક સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના કુટુંબી ભાઈઓએ ભાગમાં ટ્રેકટર લીધું હતું અને વારા મુજબ આ ટ્રેકટરથી ખેતી કરતા હતા. કુટુંબી ભાઈ સિદ્ધરાજસિંહે ૧૩મીએ ખેતરમાં ટ્રેકટર ચલાવ્યું એ પછી બપોરે ખેતરમાં ટ્રેકટર...
બાળકો, યુવાનો અને બહેનોમાં સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી એસજીવીપી ગુરુકૂળ, રીબડામાં મૂર્છિત પ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટ વિસ્તારમાં મવડી ચોકડી પાસે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિક...
શહેરના એક ઉદ્યોગપતિ દ્વારા મુંબઈના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષી સામે જામનગરની કોર્ટમાં રૂ. એક કરોડના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડિસમીસ કરવા માટે ડાયરેક્ટર દ્વારા કરાયેલી અરજીને જામનગરની અદાલતે...
માંડવી તાલુકામાં આવેલા કોડાઈ ગામની વિજયા બેંકમાંથી અગાઉ લેવાયેલી રૂ. ૧.૯૩ કરોડની લોન પેટે મુકાયેલું સોનું ખોટું નીકળતાં આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બેંકના મેનેજર દ્વારા આ અંગે પ્રમાણપત્ર આપનાર અને લોન લેનાર કુલ ૧૩ જણા સામે...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ સુરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડો. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિને ૧૬મી ડિસેમ્બરે...
કચ્છના હરામીનાળા પાસે ૧૫મી ડિસેમ્બરે પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફને બિનવારસુ પાકિસ્તાની માછીમારી બોટ મળી આવતાં એજન્સીઓ દોડદામ શરૂ થઇ હતી. વળી, આ લાકડાંની બોટમાં સવાર પાકિસ્તાની માણસો પરત ભાગી જવામાં પણ સફળ થયાં છે. આ બોટસવારોને શોધવા માટે બીએસએફ...
રાજસ્થાન અને પાકિસ્તાન સીમાએ ૧૫મીએ લાલ તીડ દેખાયા પછી વાવ પંથકમાં તીડનો ત્રાસ ફેલાયો હતો. મીઠાવિચારણ અને દૈયપ ગામની સીમમાં ૧૫મીએ બપોરે તીડનું આક્રમણ થયું. ખેતરોમાં હાલ ઉભો પાક હોવાથી ખેડૂતોમાં તીડના લીધે દહેશત ફેલાઈ હતી. તીડના ટોળાં ૧૫મીએ સાંજ...
• ભાજપના નેતા કુલદીપ સેંગર દુષ્કર્મ માટે ગુનેગાર• પાન-આધારને ૩૧ સુધીમાં લિંક કરવું ફરજિયાત• ૪૮ કલાકમાં ઉદ્ધવે પ્રધાનોનાં વિભાગ બદલ્યા• લેફ. જનરલ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ• પાક. ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ• યુએસમાં ૨૦૧૮માં ૧૦ હજાર ભારતીયોની...
નાગપુરના રહીશ ગુજરાતી જીતેન્દ્ર હરીશ બેલાણી (ઉં. ૩૭)ને ૩જી જૂને ચેક રિપબ્લિકમાંથી પકડાયા પછી અમેરિકા મોકલાયો હતો. ૨૬ જૂન, ૨૦૧૯માં જ્યુરીએ તેના પર આઠ કાઉન્ટના ગુના સાથે નોંધ્યું કે અમેરિકામાં ડ્રગની આયાત કરવાના ષડયંત્રમાં સામેલ હોવા બદલ બેલાણીને...