Search Results

Search Gujarat Samachar

નાના બાળકોની હત્યા કરનારાઓને આજીવન કેદની સજા કરાય તેવા નવા કાયદાની વિચારણા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કરી રહ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, હિંસક અને જાતીય અપરાધ કરનારાઓને હાલ કરાયેલી સજાની અડધી મુદત જેલમાં રહેવું પડે છે તેના બદલ ઓછામાં ઓછી બે-તૃતીઆંશ...

કેટલીક વ્યક્તિ સમયની સાથે કાળ- ઈતિહાસની ગર્તામાં વિલાઈ જાય છે. તો કેટલીક વ્યક્તિઓ સમયની સાથે વધુ મહાન બને છે અને દિલોમાં સમાય છે. મહાત્મા ગાંધી આવું જ એક વ્યક્તિત્વ છે, જેઓ ભારત, આફ્રિકા, અમેરિકા અને યુકેના મુખ્ય પ્રવાહની સંસ્કૃતિની શ્રેષ્ઠતામાં...

વિશ્વભરમાં મહાત્મા ગાંધી તરીકે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીની ૧૫૦મી જન્મજયંતી (બીજી ઓક્ટોબર ૨૦૧૯)ની ઉજવણીના થોડાં દિવસ અગાઉ જ તેમના અહિંસા અને સત્યના સંદેશની અનંત પ્રસ્તુતતા વિશેની ચર્ચા કરવા ગાંધીજીથી પ્રેરિત અગ્રણી વિચારકો અને કર્મશીલો ૨૭...

લેબરનેતા જેરેમી કોર્બીનના લાલ કિલ્લાને ધ્વસ્ત કરી ટોરી નેતા બોરિસ જ્હોન્સને અભૂતપૂર્વ બહુમતી સાથે સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. વિજયને ઐતિહાસિક ગણાવવા...

પ્રેસિડેન્ટ જહોન માગુફૂલીએ ૯મી ડિસેમ્બરને સોમવારે અગાઉના સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત થયેલા ટાન્ઝાનિયાની આઝાદીના ૫૮ વર્ષની ઉજવણી કરી હતી. મરી મસાલા માટે પ્રખ્યાત ઝાંઝીબાર ટાપૂનું વિલિનિકરણ થતાં તે ટાંગાન્યિકામાંથી ટાન્ઝાનિયા બન્યું હતું. ટાન્ઝાનિયા, ૯...

બંગાળી ભાષાને લંડનમાં સૌથી વધુ બોલાતી બીજા ક્રમની સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી છે. આ પછી પોલીશ અને તુર્કી ભાષા આવે છે. આશરે ૧૬૫,૩૧૧ લંડનવાસી આ ત્રણમાંથી એકને પોતાની પ્રથમ ભાષા તરીકે બોલે છે. લંડનના ૭૧,૬૦૯ લોકો મુખ્યત્વે બંગાળી અને ૪૮,૫૮૫...

• લાયન્સ ક્લબ ઓફ લંડન કિંગ્સબરી એન્ડ કેન્ટન દ્વારા ‘ફૂડ ફોર લાઈફ ગ્લોબલ’ અને ‘માઈન્ડ ફોર બેટર મેન્ટલ હેલ્થ’ના લાભાર્થે ક્રિસમસ ઈવ – ડિનર એન્ડ ડાન્સનું તા.૨૪.૧૨.૧૯ને મંગળવારે સાંજે ૬.૩૦ વાગે બ્લૂરૂમ ગાર્ડન્સ, 220 હેડસ્ટોન લેન, હેરો HA2 6LY ખાતે...

ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સિનિયર સિટિઝન સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જોકે સુકન્યા સમૃદ્વિનો વ્યાજ દર ૮.૪ ટકા યથાવત્ રખાયો છે. અત્યાર સુધી આ ત્રણેય યોજનમાં દર ત્રણ મહિને વ્યાજ નક્કી કરાતો હતો. જોકે, હવે પીપીએફ પર ૭.૯ અને સિનિયર...

દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક અપર એર સર્ક્યુલેશનના કારણે ૧૨મી ડિસેમ્બરે રાજ્યના સૌરાષ્ટ્ર, ઉ. ગુજરાત, મધ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે રવી પાકને મોટાપાયે નુક્સાનના...

ગૌણ સેવા પસંદગી મંડળે ૧૭મી નવેમ્બરે યોજેલી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે છેવટે સ્વીકાર્યું છે. એક મહિનાના અંતે પરીક્ષા રદ કરવા સંદર્ભે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સીટના પ્રાથમિક તારણોને...