Search Results

Search Gujarat Samachar

જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ (ઉં. ૪૮) છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈ પટેલ તાજેતરમાં તેના કુટુંબી મનીષભાઈ પટેલને તેમના સ્ટોરમાં મળવા ગયા હતા. નવનીતભાઈએ સ્ટોરમાં...

ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૯માં બાલાકોટમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને ભારત સામે કાર્યવાહી કરવા એફ-૧૬ ફાઇટર વિમાનનો ઉપયોગ કર્યો હતો. એના માટે અમેરિકાએ પાકિસ્તાનને ઓગસ્ટ મહિનામાં ફટકાર લગાવી હતી. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ ૧૨મી...

હોંગકોંગમાં ચાલતા સરકાર વિરોધી દેખાવોના સંદર્ભે ચીને ટ્રમ્પ વહીવટી તંત્ર પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે અમેરિકા ચીનના આર્થિક કેન્દ્રને નુકસાન પહોંચાડવાના હેતુથી આ દેખાવોને સમર્થન આપી રહ્યું છે. ભારત ખાતેના ચીનના રાજદૂત સન વેઈડોંગે જણાવ્યું...

ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં મેઘાણીનગર ગુલબર્ગકાંડ કેસમાં ૧૬ વર્ષે પકડાયેલા આશિષ પાંડેને સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો છે. કોર્ટે નોંધ્યું છે કે આરોપી સામે ગુનો પુરવાર થતો નથી. મહત્ત્વના સાક્ષીઓ આરોપી સામે કોઈ...

નેપાળના સિંદુપાલચોકમાં રવિવારે એક અકસ્માતમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સિંધુપાલ ચોકની પાસે તે સમયે થયો જ્યારે એક બસ બેકાબૂ થઇને પલટી ખાઈ ગઈ હતી. કહેવાય છે કે બસમાં ૪૦ યાત્રીઓ સવાર હતા. અકસ્માતનાં...

અલ્જેરિયામાં ૨૦ વર્ષ દેશના પ્રમુખપદે રહેલા અબ્દેલાઝિઝ બોઉટેફિલકાના શાસન દરમિયાન વડા પ્રધાન પદે રહેલા અહમ ઓઉયાહિઆને ૧૫ વર્ષની જ્યારે અબ્દેલમલિક સેલ્લાલને ૧૨ વર્ષની કેદની સજા ફટકારાઈ છે. આ બે પૂર્વ વડા પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બાબત ચાલેલા...

અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પરના એક નવનિર્મિત બિલ્ડિંગમાં રહીને પતિ સાથે મજૂરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના માયાબહેન ગોપાલભાઈ બાધરી (ઉ. વ. ૨૧)ની તાજેતરમાં અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માયાબહેનના ગળાના ભાગે ઈજાના નિશાન...

કેલિફોર્નિયા સરહદ પર મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ કરી રહેલા એક ટ્રકની તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન અધિકારીઓએ ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસવા પ્રયત્ન કરી રહેલા ૧૧ ચીની નાગરિકોની ધરપરડ કરી લીધી હતી. ધરપકડ કરાયેલા તમામ ચીની નાગરિકો અમેરિકામાં...

આ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME)ના સાંસદો ચૂંટાઈ આવવા સાથે આ પાર્લામેન્ટ અત્યાર સુધીની સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ સંસદ બની...

દેશના પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવાયું છે....