Search Results

Search Gujarat Samachar

યુનાઇટેડ નેશન્સે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કર્યા બાદ તેની પહેલી ઉજવણી જોરશોરથી થઇ. માત્ર ભારતમાં જ ૨૦ કરોડ લોકો યોગમાં જોડાયા. લંડન, ન્યૂ યોર્કથી માંડીને અશાંત અફઘાનિસ્તાનમાં પણ યોગના કાર્યક્રમ યોજાયા. ભારતના નામે એક સાથે બે વિશ્વવિક્રમ...

લલિત મોદી વિવાદે વિરોધ પક્ષને મોદી સરકારને ભીંસમાં લેવાનો મોકો આપી દીધો છે. ભારતીય કાયદાના ગાળિયાથી બચવા માટે ‘નાસતાફરતા’ લંડનનિવાસી લલિત મોદીને વિદેશ પ્રવાસમાં મદદરૂપ થવાના કેસમાં પહેલાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું ખૂલ્યું. સ્વરાજનો બચાવ...

રોજે રોજ શહેરના દરેક વિસ્તારમાં ચોરી અને લુંટના બનાવો વધી રહ્યા છે ત્યારે આપણી મૂલ્યવાન જ્વેલરી, સોના-ચાંદી-હીરાના દાગીના, શેર સર્ટિફિકેટ્સ-બોન્ડ્ઝ-પ્રોપર્ટી સહિતના મહત્ત્વના દસ્તાવેજો અને અન્ય કિંમતી ચીજ વસ્તુઅો તથા દસ્તાવેજો ઘરે રાખવાનું સલામત...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સામાન્યપણે ‘જીવંત પંથ’ કોલમને શાબ્દિક દેહ સોમવારે આપવામાં આવતો હોય છે. આ વેળા શનિવારે આ ફરજ અદા થઇ રહી છે કેમ કે આવતીકાલે રવિવાર...

ઇરાકના બગદાદની ઉત્તરે આવેલ બૈજી સ્થિત અોઇલ રીફાઇનરી પર ગત તા. ૧૩મી જૂનના રોજ આત્મઘાતી હુમલો કરી ૧૦ના મોત માટે જવાબદાર બ્રિટનનો સૌથી યુવાન સુસાઇડ બોમ્બર...

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. 

ગુજરાતની છોકરીઓ બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં દેખાય છે અથવા તો તેમને બહુ ઓછી તક મળે છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’થી ગાંધીનગરની અવની મોદી હિન્દી...

લંડનઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ (સ્ટાનચાર્ટ) બેન્ક દ્વારા નગિબ ખેરાજની સીનિયર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. બાર્કલેઝના પૂર્વ એક્ઝીક્યુટિવ...

લંડનઃ વયોવૃદ્ધ લોકો ચાલવાની મુશ્કેલી દૂર કરવા ઘૂંટણની કીહોલ સર્જરી કરાવતા હોય છે. જોકે, બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર ઘૂંટણ માટેની કીહોલ...

લંડનઃ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનના આખરી જીવંત પત્ની સારાહ ક્યોલાબાનું ૫૯ વર્ષની વયે લંડનની રોયલ ફ્રી હોસ્પિટલમાં કેન્સરથી મૃત્યુ થયું છે. યુગાન્ડાના...