Search Results

Search Gujarat Samachar

ભારતે અર્થવ્યવસ્થાની બાબતે બ્રિટન અને ફ્રાન્સને પાછળ છોડી દીધાં છે. અમેરિકાની થિન્ક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ ૨૦૧૯નો રિપોર્ટ અનુસાર ભારતની જીડીપી ગત વર્ષે ૨.૯૪ લાખ કરોડ ડોલર (૨૦૯ લાખ કરોડ રુપિયા)ના સ્તરે પહોંચી ગઈ છે. બ્રિટન ૨.૮૩ લાખ કરોડ...

બ્રેક્ઝિટ પછી વેપાર સમજૂતી વિશે યુકે અને ઈયુ વચ્ચે યુદ્ધરેખા દોરાઈ છે. યુકેના ટેક્સ કાયદાઓ તેમજ સરકારી સબસીડીઓ પરનું નિયંત્રણ પોતાના હસ્તક રાખવાના બ્રસેલ્સના આગ્રહના કારણે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ પ્રકારની સમજૂતી ફગાવી છે. ફ્રેન્ચ પ્રમુખ...

ચીનમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને આ વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની આડઅસર સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગને પણ થઈ છે. સુરતના આ બંને ઉદ્યોગોને આ ચીની વાયરસના લીધે આશરે રૂ. ૯૦૦૦ કરોડથી વધુની અસર થઈ છે. કોરોનાના...

પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના વર્તમાન સેક્રેટરી રાજુ ભટ્ટ, પરેશ પટેલ અને જીજ્ઞેશ ભટજીએ મળીને પાવાગઢ મંદિર ટ્રસ્ટની ૫૭૯ કિલો ગ્રામની ચાંદીને ગાળીને રિફાઇન્ડ કરવાનું કારણ ધરીને ચાંદી ગાયબ કર્યાના આક્ષેપો તાજેતરમાં થયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં...

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પાંચ દાયકાથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને બ્લિડીંગ કન્ટ્રકશન જેવા કામ માટે સમગ્ર ભારત દેશમાંથી મોટી સંખ્યામાં યુવાનો જતા હોય છે. રોજગારી માટે સાઉદી ગયેલા યુવાનોમાંથી ગુજરાતના ૨૦ યુવાનોની વર્ક પરમિટ રિયાધની કંપનીએ...

• ભારતના ૨૨ માછીમારોનું અપહરણ• સ્કૂલ બસ નીચે આવતાં વિદ્યાર્થિનીનું મૃત્યુ• પચ્છે ગામે લગ્નમાં ફાયરિંગ, યુવાનનું મૃત્યુ• પોસ્ટમાસ્ટરની રૂ. ૩૪.૫૪ લાખની ઉચાપત • ચોટીલા નજીક અકસ્માતમાં ૩નાં મૃત્યુ • ભરુડી નજીક અકસ્માતમાં બેનાં મોત• રાણપર પાસે દીપડો...

યાત્રાધામ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીએ સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા મહારાણા પ્રતાપ જન્મ જયંતી મહોત્સવ...

ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે કે, ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટેની પેટા ચૂંટણી ૨૬મી માર્ચે યોજાશે. રાજ્યસભાના ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ સભ્યની ટર્મ પૂરી થઈ રહી છે. જેથી ફરી એકવાર ગુજરાતમાં રાજકીય માહોલમાં ગરમાવો આવશે....

નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં દેશનું વડા પ્રધાન સંભાળ્યા બાદ અમદાવાદને અત્યાર સુધીમાં ચાર રાષ્ટ્રોના વડા – પ્રમુખ કે વડા પ્રધાનના યજમાન બનવાનું સૌભાગ્ય સાંપડયું...

વ્હાઈટ હાઉસે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આગામી ૨૪ ફેબ્રુઆરીએ ટ્રમ્પ ભારતની અને અમદાવાદની મુલાકાતે આવશે  ટ્રમ્પની ગુજરાત મુલાકાતને ધ્યાને લેતાં વિધાનસભાના બજેટ સત્રના સમયમાં ફેરફાર...