Search Results

Search Gujarat Samachar

શાસ્ત્રોમાં માઘસ્નાનનો અનેરો મહિમા છે. દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં નવમી ફેબ્રુઆરીએ પૂર્ણિમાના દિવસે માઘસ્નાની...

સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં શાકોત્સવ નિમિત્તે ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. વડતાલ સ્વામીનારાયણ ગાદી હેઠળ ‘વડતાલધામ’ સર્જવા કચ્છી હરિભક્તોએ...

નિરમા જૂથ ઇમામી સિમેન્ટ લિ. (ઇસીએલ)ને રૂ. ૫૫૦૦ કરોડમાં ખરીદશે. તેવા અહેવાલ છે. ઇસીએલ રિસ્દાહ, છત્તીસગઢમાં એક ઇનટિગ્રેટેડ પ્લાન્ટ, તેમજ બિહાર, પશ્ચિમ બંગાળ...

ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ મેક માય ટ્રીપના સંસ્થાપક અને ગ્રૂપના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીપ કાલરાએ તેમનો હોદ્દો છોડી દીધો છે. હવે કંપનીના બીજા સંસ્થાપક અને ભારતના...

એક આદિવાસી મજૂર રાજન (ઉં. ૫૩) તેની ત્રણ લોનના વ્યાજની ચૂકવણી માટે ચોથી લોન લેવા માટે બેંકમાં ગયો હતો, પરંતુ બેંકે તેને લોન આપવાની ના પાડી. નિરાશ રાજને...

દુનિયાના સૌથી ખુશખુશાલ દેશ ભૂતાને તેના દેશમાં પ્રવેશ માટેની પ્રવાસ ફી જાહેર કરી છે. ભૂતાન સરકારે ભારત ઉપરાંત બાંગલાદેશ અને માલદીવના નાગરિકોનો પોતાના દેશમાં નિઃશુલ્ક પ્રવેશ બંધ કરવાનો નિર્ણય કર્યો છે હવે આ ત્રણેય દેશના પ્રવાસીઓને ભૂતાન જવા પર...

કેરળ સરકારના બજેટના અંગ્રેજી ભાષાના પ્રથમ પેજ પર ગાંધીજીને ગોળી મારતા નથુરામ ગોડસેનો ફોટો છપાયો છે. આ ઉપરાંત બજેટની મલિયાલમ કોપીના કવર પર પણ ગોળી વાગ્યા પછી લોહીલુહાણ હાલતમાં ગાંધીજી દર્શાવાયા છે જેથી ગાંધી સમર્થકોમાં રોષ દેખાયો છે. ભાજપ તથા...

ડાર્ક વેબ ઉપર લોકપ્રિય મનાતી અંડરગ્રાઉન્ડ કાર્ડ શોપ જોકર્સે ૪,૬૧,૯૭૬ પમેન્ટ કાર્ડના રેકોર્ડનો ડેટાબેઝ વેચવા મૂક્યો છે. આવી જાણકારી વેચવા માટે મૂકી હોવાથી જે લોકો મોટા ભાગે કાર્ડ પેમેન્ટ કરે છે તેમણે ચેતી જવાની જરૂર છે. સાઇબર એટેક ટાળવા કાર્યરત...

કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ડિફેન્સ એક્સ્પોમાં અત્યાર સુધીમાં ૨૦૦ એમઓયુ કરાયા છે. આ સાથે દાવો કર્યો હતો કે ૨૦૨૪ સુધીમાં ભારત સંરક્ષણ ક્ષેત્રની વિવિધ નિકાસ મુદ્દે પાંચ બિલિયન ડોલરનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લેશે. ૨૦૧૮-૧૯માં ૧૦,૭૪૫...

એક જાહેરક્ષેત્રની બેંકના ઈ-મેઈલથી રૂ. ૨૦૦૦ની નોટ બંધ થાય એવી ચર્ચા શરૂ થઈ છે. બેંકે કર્મચારીઓને સૂચના આપી છે કે, રૂ. ૨૦૦૦ની નોટો એટીએમમાં ન નાંખશો અને રોકડ રકમ ઉપાડતાં ગ્રાહકોને પણ રૂ. ૨૦૦૦ની નોટ આપતા નહીં. જોકે ગ્રાહકો જમા કરાવે તો લઈ લેવાનું...