Search Results

Search Gujarat Samachar

ઉત્તર પ્રદેશના ફારૂકાબાદમાં ૪૦ વર્ષીય સુભાષ બાથમે ૩૧મી જાન્યુઆરીએ પોતાના ઘરે પુત્રીની બર્થ ડે પાર્ટીનું આયોજન કરીને બાળકોને બોલાવ્યા હતા. સાંજે છ વાગ્યે આ બાળકો ઘરે આવ્યા હતા બાદમાં તેને બંધી બનાવી લેવાયા હતા. જોકે પોલીસે બહુ જ આયોજનબદ્ધ રીતે...

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુવાદી નેતા અને વિશ્વ હિંદુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની બીજીએ ખુલ્લેઆમ હત્યા કરી દેવાતા ભારે સનસનાટી મચી ગઈ છે. ગોરખપુરના રહેવાસી રણજીત વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા તે સમયે બાઇક પર સવાર બદમાશોએ તેમના...

દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ કરજમાં ડૂબેલી છે. એમાંથી બહાર નીકળવા માટે કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમના ભાગરૂપે લગભગ ૭૮,૫૫૯ કર્મચારી એક સાથે નિવૃત્ત થયા હતા. બીએસએનએલના કુલ કર્મચારીઓની...

બાઈબલના જૂના કરારમાં ઉલ્લેખ છે, ‘એક દિવસ તું આ ભૂમિ પર અજાણ્યો હતો’. મતલબ તમે જ્યારે અજાણ્યા હો ત્યારે કોઈકની મદદ મળી જ હોય. તો બીજા અજાણ્યાનો આધાર બનવાની તમારી પણ ફરજ છે. આપણી સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવઃ’ની વાત અજાણી નથી. આ સંસ્કાર વારસો હવે...

ગત માર્ચ સુધીના એક વર્ષમાં ઈંગ્લેન્ડમાં વૃદ્ધોને કેર હેમ્સમાં રાખવાની કિંમતમાં ૪.૭ ટકાનો ધરખમ વધારો થયો છે. ૨૦૧૦ પછી આ સૌથી મોટો વધારો છે, જે ઈન્ફ્લેશન...

ફરીને અવસર એ આવ્યો, રામનું નામ ફરીને ગુંજશે, ફરી એ જ અમૃતવાણી પામશે, ધન્ય ધરા આ જલિયાણની... આ શબ્દો ચરિતાર્થ થયા, માતુશ્રી વીરબાઈમા અને પૂજ્ય જલારામ બાપાના...

રેશમી સુવાળી ત્વચા કોને ન ગમે? જોકે ત્વચાની જેવી કાળજી રાખો એવી એ રહેશે. ખીલ, બ્લેકહેડ્ઝ, ડાઘ એ વાતનો સંકેત આપે છે કે તમે ત્વચાની યોગ્ય માવજત કરતા નથી....