- 03 Feb 2020
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ યુવતીનું તેના લગ્ન સ્થળેથી ૨૮મી જાન્યુઆરીએ અપહરણ કરી લેવાયું હતું. બાદમાં આ યુવતીને બળજબરીથી ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો અને તેની સાથે અપહરણ કરનારા મુસ્લિમ યુવકે લગ્ન કરી લીધા હતા. ઓલ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ...

