
બિલાડીના પેટમાં ખીર અને સ્ત્રીનાં પેટમાં વાત ટકતી નથી એવી એક વક્રોક્તિ છે. જોકે, આ વાત સાચી લાગતી નથી કારણ કે સાઉથ વેલ્સની અને ચાર સંતાનની માતા ઝેના કૂપરે...

બિલાડીના પેટમાં ખીર અને સ્ત્રીનાં પેટમાં વાત ટકતી નથી એવી એક વક્રોક્તિ છે. જોકે, આ વાત સાચી લાગતી નથી કારણ કે સાઉથ વેલ્સની અને ચાર સંતાનની માતા ઝેના કૂપરે...
ભારતમાં આજકાલ એક જ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે ૨૦૧૨ના નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓને ફાંસીની સજા ક્યારે થશે? હૈદરાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા પછી લોકો નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજાનો ત્વરિત અમલ ન થવા...

માત્ર આઠ વર્ષની વયે રેયાન કાજીએ જગતભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. રેયાને પોતાની યુ ટયુબ ચેનલ દ્વારા આ વર્ષે ૨૬ મિલિયન ડોલર (આશરે બે કરોડ પાઉન્ડ)ની કમાણી...

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ૧૯મી ડિસેમ્બરે કહ્યું છે કે, દેશમાં મેડિકલ ડિવાઈસીસ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે અને ફાર્મા સેક્ટરમાં...
બોરિસ જ્હોન્સન સરકારે પાર્લામેન્ટમાં પોતાની સરકારનો એજન્ડા રજૂ કર્યો હતો. તેમણે પોતાની યોજનાઓ ૧૦ વર્ષ સુધીની દર્શાવી છે જેમાં, આરોગ્ય સેવા, બ્રેક્ઝિટ, બંધારણીય સુધારા, નાના બિઝનેસીસને રીટેઈલ બિઝનેસ રેટ્સમાં ડિસ્કાઉન્ટ, સોશિયલ કેર માટે વધારાનું...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત ભારતીય મૂળના ત્રણ પ્રધાનોએ વડા પ્રધાન બોરીસ જ્હોન્સનની ‘પીપલ્સ કેબિનેટ’માં હોદ્દો જાળવી રાખ્યો છે. બ્રિટિશ કેબિનેટ મિનિસ્ટર આલોક શર્મા અને ટ્રેઝરીના મુખ્ય સચિવ રિષિ સુનાકે નવા હાઉસ ઓફ કોમન્સમાં ભગવદ્ ગીતા પર હાથ...
પંજાબ નેશનલ બેંકની બ્રિટનસ્થિત પેટા કંપની દ્વારા બ્રિટનની હાઈ કોર્ટમાં દાખલ કરાયેલા ૪.૫ કરોડ ડોલર નુકસાની દાવાની અપીલ ફગાવી દેવાઈ છે. પીએનબીની પેટા કંપનીએ ભારત અને અમેરિકા સ્થિત સાત વ્યક્તિ અને બે કંપની સામે નુકસાનીનો દાવો દાખલ કર્યો હતો.
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LDના સહજાનંદ હોલ ખાતે તેમજ અન્ય BAPS સ્વામીનારાયણ મંદિરખાતેએકતા અને વિશ્વશાંતિ માટે ન્યૂ યર્સ ડે ફેમિલી મહાપૂજાનું તા.૦૧.૦૧.૨૦૨૦ને રવિવારે બપોરે ૪થી ૬ દરમિયાન આયોજન કરાયું...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ટી૨૦ લીગ આઇપીએલની ૧૩મી સિઝન માટે કોલકતામાં ગુરુવારે હરાજી યોજાઇ હતી. જેમાં મહત્તમ ૭૩ ખેલાડીઓની બોલી લાગી શકે...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈમાં દાદર ખાતે બિરાજમાન છે. સંતો અને હરિભક્તો દરરોજ તેમના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. ૧૭મીને મંગળવારે...