
બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જી-20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન રવિવારે સવારે 6.45 કલાકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના બીએપીએસ સ્વામિનારાયણ...

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જી-20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન રવિવારે સવારે 6.45 કલાકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના બીએપીએસ સ્વામિનારાયણ...
બર્મિંગહામ સિટી કાઉન્સિલે પોતાને બેન્કરપ્ટ જાહેર કરી છે. કચરો એકઠો કરવાથી માંડીને શેરીઓની સફાઇ, શાળાઓના સંચાલનથી માંડીને એડલ્ટ સોશિયલ કેર સુધીની સેવાઓ માટે આ કાઉન્સિલ પ્રતિ વર્ષ 3.2 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટ્રેસ સહિત જી-20 દેશોના નેતાઓએ રવિવારે સવારે મહાત્મા ગાંધીના...
યુકે સરકારે આતંકવાદના આરોપસર છેલ્લા પાંચ વર્ષથી ભારતની જેલમાં રહેલા બ્રિટિશ નાગરિકની મુક્તિ માટે અપીલ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે તે તેના હિતમાં નથી. જગતાર સિંહ જોહલની મુક્તિ માટે યુકે સરકારને સંખ્યાબંધ અપીલો કરવામાં આવી...
ભારતના આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ હિન્દીને ઘણું મહત્વ આપે છે અને તેમના સંતાનો હિન્દી શીખ્યાં છે. શનિવારે રાત્રે જી-20 ડીનર ખાતે મારે આ મામલે સુનાક...
લેસ્ટરશાયરના લોઘબરોના સમીર ભાટિયાને BAFTA ના સભ્ય તરીકે નિયુક્ત અપાઇ છે. સમીર ભાટિયા છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યાં છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રનવેર બ્રાન્ડ ‘એડ-એ-મમ્મા’માં મોટી ભાગીદારી ખરીદી રહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જી-20 સમિટમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું ત્યારે તેમની આગળની નેમપ્લેટમાં ઇન્ડિયાની જગ્યાએ ‘ભારત’ લખેલું હતું.

23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ અંબાજી મેળામાં અંદાજે 40 લાખ યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા જોતા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વ્યવસાયિક હિત ધરાવતા ભાજપના જ કેટલાક આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની કાનભંભેરણી કર્યાનો આક્ષેપ મૂક્યો છે.