
યુકેમાં દર સપ્તાહે પાંચ મિલિયન સિંગલ યૂઝ વેપનો ઉપયોગ કરીને ફેંકી દેવાય છે. 2022 પછી સિંગલ યૂઝ વેપના ઉપયોગમાં ચાર ગણો વધારો નોંધાયો છે. તેનો અર્થ એ થયો...

યુકેમાં દર સપ્તાહે પાંચ મિલિયન સિંગલ યૂઝ વેપનો ઉપયોગ કરીને ફેંકી દેવાય છે. 2022 પછી સિંગલ યૂઝ વેપના ઉપયોગમાં ચાર ગણો વધારો નોંધાયો છે. તેનો અર્થ એ થયો...

ભારતના પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેએ લંડનમાં લગ્ન કર્યા હતા, લગ્નને લઇને સાલ્વેએ લંડનમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ભારતના ભાગેડુ લલીત મોદીની...

લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે એક સમારોહમાં માનદ્ ડી.લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર) પદવીથી...

મેઇલઓનલાઇન દ્વારા યુકેની યુનિવર્સિટીઓને અપાયેલા રેન્કિંગમાં ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડનને યુકેની શ્રેષ્ઠ યુનિવર્સિટીનો ખિતાબ અપાયો છે. આ યાદીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીને...
કાર્લટન ક્લબ ખાતે શરાબના નશામાં બે પુરુષને આલિંગન કરી લેનારા કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ડેપ્યુટી ચીફ વ્હિપ ક્રિસ્ટોફર પિન્ચરે રાજીનામાની જાહેરાત કરી છે. સંસદના સ્ટાન્ડર્ડ કમિશ્નરે આ મામલામાં પિન્ચરના વ્યવહારને સંપુર્ણ અયોગ્ય અને સત્તાના દુરુપયોગ...
10 વર્ષની સગીરા પર બળાત્કાર માટે 100 માઇલનું અંતર કાપનાર જીપીને મેડિકલ રજિસ્ટર પરથી હટાવી દેવાયા છે. જીપી રૂપેશ શેઠને માર્ચ મહિનામાં 10 વર્ષની સગીરા પર બળાત્કારના આરોપસર 3 વર્ષ કરતાં વધુની કેદની સજા કરાઇ હતી. હવે તેમને મૂળભૂત રીતે ડોક્ટર રહેવા...
નવી દિલ્હીમાં જી-20 વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ લેવા જતાં પહેલાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ભારત સાથે મુક્ત વેપાર કરાર પરની મંત્રણા આગળ વધી રહી છે પરંતુ સમગ્ર યુનાઇટેડ કિંગડમના હિતમાં હશે તો જ બ્રિટન મુક્ત વેપાર કરાર માટે સહમત થશે.

1659માં બિજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલખાનની હત્યા માટે છત્રપતિ શિવાજી મહારાજે ઉપયોગમાં લીધેલા વાઘ નખ ભારતને પરત કરવા યુકેના સત્તાવાળા સહમત થયાં છે. હાલમાં...
બ્રિટન અને ભારત ઇન્શ્યુરન્સ અને પેન્શન સેક્ટરમાં ક્રોસ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટને વેગ આપવા નવી ભાગીદારી શરૂ કરવા સહમત થયાં છે. બ્રિટનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, યુકે-ઇન્ડિયા પેન્શન એન્ડ ઇન્શ્યુરન્સ પાર્ટનરશિપ બંને દેશમાં આ સેક્ટરોની વૃદ્ધિમાં...
2023ના અંત સુધીમાં લંડનની વધુ 65 કિલોમીટર સડકના નેટવર્કમાં 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ અમલમાં મૂકાશે. બ્રોમલી, ગ્રીનવિચ, કેન્સિંગ્ટન, ચેલ્સિયા, લામ્બેથ, લૂઇશેમ, મેર્ટન, સાઉથવાર્ક અને વેન્ડ્સવર્થમાં સડકો પર ટૂંકસમયમાં સ્પીડ લિમિટના બોર્ડ...