Search Results

Search Gujarat Samachar

યુગાન્ડામાં પોલીસે 27 એપ્રિલે વિરોધી દેખાવોમાં જોડાયેલાં 11 વિપક્ષી મહિલા સાંસદોની ધરપકડ કરી હતી. કેટલાક સાંસદોને ઈજા પણ પહોંચી હતી. મહિલા સાંસદો પોલીસની ક્રુરતા અને બળપ્રયોગનો વિરોધ કરવા મિનિસ્ટ્રી ઓફ ઈન્ટર્નલ એફેર્સ ખાતે મિનિસ્ટરને આવેદનપત્ર...

યુગાન્ડામાં સજાતીયતાવિરોધી સંસ્થા ધ ઈન્ટર-રીલિજિયસ કાઉન્સિલ ઓફ યુગાન્ડા (IRCU)ને યુકે સરકાર દ્વારા નાણાભંડોળ અપાયું છે. આ ધાર્મિક સંસ્થાના નેતાઓ યુગાન્ડાના સજાતીયતાને ક્રિમિનલ અપરાધ બનાવતાં સૂચિત LGBTQવિરોધી કાયદાને ખુલ્લેઆમ ટેકો આપે છે. ઈન્સ્ટિટ્યૂટ...

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) દ્વારા ટાન્ઝાનિયાની વધુ ત્રણ વર્ષની ક્રેડિટ સુવિધાની પ્રથમ સમીક્ષાને બહાલી આપી છે અને બજેટરી સપોર્ટ તરીકે તાત્કાલિક 153 મિલિયન ડોલરની મદદની પરવાનગી આપી છે.

સાઉથ આફ્રિકાની સરકારી માલિકીની વીજકંપની એસ્કોમને ભ્રષ્ટાચારના કારણે માસિક સરેરાશ 55 મિલિયન ડોલર (એક બિલિયન રેન્ડ)નું નુકસાન જાય છે. દેવાંગ્રસ્ત એસ્કોમ દેશની વીજ કટોકટીને પહોંચી વળવા પૂરતું ઉત્પાદન કરી શકતી નથી. પાર્લામેન્ટરી કમિટી ઓન પબ્લિક...

રજિસ્ટર્ડ ચેરિટી વિશ્વ હિન્દુ પરિષદને તેના પૂર્વ કર્મચારીને વિવિધ દાવાઓ સંદર્ભે 15,924 પાઉન્ડ ચૂકવવા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આદેશ કર્યો છે. કોવિડ-19ના ફેલાવાને અટકાવવા લેવાયેલાં પગલાંનું પાલન નહિ કરવાના આક્ષેપસર ચેરિટી દ્વારા કર્મચારીને બરતરફ...

થોડા જ દિવસમાં આપણા ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અંક 22 એપ્રિલ 2023ના ‘જીવંત પંથ’માં સી.બી. પટેલે કેવી આર્થિક સમસ્યાનો સામનો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપની સેવામાં કોકટેલ રજૂ કરી રહ્યો છું. જો જો લ્યા, મનમાં કલ્પનાના ઘોડા દોડાવવા લાગો તે પહેલાં જ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઇ હાર્ડ...

તાજેતરમાં કેરળના પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદી મલયાલમ એક્ટર ઉન્ની મુકુંદનને મળ્યા હતા. ઉન્ની મુકુંદને મોદી સાથે પોતાની મુલાકાતને પોતાના જીવનની સૌથી યાદગાર...

ક્વીન એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ તેમના વારસ પ્રિન્સ ચાર્લ્સને યુકેના રાજા ઘોષિત કરાયા હતા. હવે 6 મેના રોજ તેમની તાજપોશી થવા જઇ રહી છે ત્યારે તાજપોશીના...

સંસ્કૃત સુભાષિતમાં સૈકાઓ પૂર્વે કહેવાયું છે ક્ષમા વિરસ્યં ભૂષણમ્. અર્થાત્ કોઇને ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. તો હવે એક અભ્યાસમાં પુરવાર થયું છે કે માફી...