Search Results

Search Gujarat Samachar

5 મેએ શુક્રવારે વૈશાખી પૂનમ નિમિત્તે યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ખાસ દર પૂનમ ભરવા દૂરદૂરથી આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા...

સુભાનપુરામાં રહેતી યુવતીનાં લગ્ન આણંદના વતની એનઆરઆઇ યુવક સાથે થયા બાદ દંપતી ઓસ્ટ્રેલિયા ગયું હતું. પણ ઓસ્ટ્રેલિયાથી આવ્યા બાદ યુવતીને પિયરમાં મૂકી પતિ...

પાકિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અને પીટીઆઇના પ્રમુખ ઇમરાનખાનની ઇસ્લામાબાદ કોર્ટમાંથી ધરપકડ કરી લેવામાં આવી. ઇમરાન ખાન જ્યારે 2 કેસની સુનાવણી માટે ઇસ્લામાબાદ...

આપણામાં કહેવત છે કે, “કરેલું કશું ફોગટ જતું નથી અને કર્યા વિના કશું મળતું નથી" આ હકીકતનો પુરાવો એટલે રાજેશ જૈનને કિંગ ચાર્લ્સ અને ક્વીન કમીલા તરફથી મળેલ...

પ્રત્યેક નવા વર્ષમાં માનવી વૃદ્ધત્વ તરફ સરકતો જાય છે. પરંતુ ‘ગુજરાત સમાચાર’ દરેક વર્ષે વધુ યુવાન બનતું જાય છે અને એના ચિરયૌવનનું રહસ્ય છે એનો વિશાળ વાચક...

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં ચોટીલા પર્વત પર રોપ-વેની જાહેરાત બાદ ટેન્ડરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જો કે તેની વિરુદ્ધ શ્રી ચામુંડા...

કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કેમિલાની તાજપોશીની ઉજવણીમાં વીક એન્ડ દરમિયાન સમગ્ર યુકે હિલોળે ચડ્યું હતું. સમગ્ર દેશમાં હજારો પીકનીક અને સ્ટ્રીટ પાર્ટીનું...

એક વાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરીઃ “હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમારે બધાએ કરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા...

ઝિમ્બાબ્વેના પૂર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાબેની પુત્રી બોના મુગાબે દુબઈમાં મેન્શન સહિત રહેણાંકની કુલ 25 પ્રોપર્ટી ધરાવે છે તેમ કોર્ટ સમક્ષ તેમના ડાઈવોર્સ...

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં આવેલા જંગલોમાં ભયંકર આગ ફાટી નીકળી છે. આ ઘટનાના પગલે યુનાઇટેડ કન્ઝર્વેટિવ પાર્ટીના ચીફ ડેનિયલ સ્મિથે ઇમરજન્સીની જાહેરાત કરી...