Search Results

Search Gujarat Samachar

લંડનઃ લોર્ડ જેનર સામે બાળ યૌનશોષણની ટ્રાયલને ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન (DPP) એલિસન સૌન્ડર્સ દ્વારા અટકાવી દેવાઈ છે. લેબર પાર્ટીના લોર્ડ જેનર ગંભીર ડીમેન્શિયાથી પીડાય છે ત્યારે તેઓ કાનૂની પ્રક્રિયા અનુસરી શકશે નહિ તેવો નિર્ણય સૌન્ડર્સે...

લંડનઃ પાંચ લાખ જેટલાં પેન્શન બચતકારોએ તેમના નાણા વહેલા મેળવવા હશે તો ફંડના ૨૦ ટકા જેટલી ઊંચી એક્ઝિટ ફી ચુકવવાની ફરજ પડશે. આનુ કારણ તેમની પોલિસીમાં લખાયેલાં ભારે દંડની કલમો છે.

લંડનઃ લાંબા સમયથી ભારતીય વાનગી ચિકન ટિક્કા મસાલા યુકેની લોકપ્રિય વાનગીઓમાં સ્થાન ધરાવે છે, પરંતુ બ્રિટિશ એશિયન મહિલા વેપારી તાનિયા રહેમાને હેમ્પશાયરના સેલિસબરી ખાતે સેન્ટ જ્યોર્જ‘સ ડે ઉજવણીના પ્રસંગે કરી સર્વ કરવા અરજી કરી ત્યારે સેલિસબરી સિટી...