Search Results

Search Gujarat Samachar

લખનૌઃ રસભરી સચિન કેરી અને મીઠીમધુરી ઐશ્વર્યા કેરી બજારમાં આવ્યા પછી હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નામની સોનેરી રંગની ‘સોનિયા કેરી’ બજારમાં આવશે.

મુંબઇઃ જંગી દેવાના બોજ હેઠળ ડુબેલી અને નફો કરવા માટે હવાતિયા મારી રહેલી સરકારી માલિકીની એર-ઇન્ડિયાએ હવે નાણા ઉભા કરવા નવો રસ્તો વિચાર્યો છે. સરકારે મંજૂર...

લંડનઃ ભારતીય હાઈ કમિશનર શ્રી રંજન મથાઈએ ‘ઈન્ડિયા મીટ્સ બ્રિટન’- ઈન્ડિયા ટ્રેકર ૨૦૧૫ની બીજી આવૃત્તિ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં યુકેમાં કાર્યરત અગ્રણી ભારતીય બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેકર દર્શાવે છે કે ભારતીય કંપનીઓ બ્રિટિશ અર્થતંત્રમાં...

મુંબઈઃ વિશ્વભરના ચોકલેટ-શોખીનોને ‘ક્રન્ચી ટેસ્ટ’ની મજા ગુજરાત પૂરી પાડશે. નાના-મોટાની ફેવરિટ ચોકલેટ સ્નિકર્સમાં હવે સૌરાષ્ટ્રની મગફળી વપરાશે. સ્નિકર્સ...

સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ નેઉબર્ગરે ક્રિમિનલ જસ્ટિસ એલાયન્સ સમક્ષ સંબોધન કરતા કહ્યું છે કે જજોએ વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સન્માન દાખવવું જોઈએ. બ્રિટનના સૌથી વરિષ્ઠ જજે કોર્ટમાં આવતી મુસ્લિમ સ્ત્રીને ચહેરો ઢાંકવા જજોએ પરવાનગી આપવી જોઈએ...

વડા પ્રધાન મોદી ૧૪ મેના રોજ ચીનના પ્રવાસે જાય તે પહેલાં જ ચીને પાકિસ્તાન સાથે સહાય અને મૂડીરોકાણના કરાર કરી ભારતને મોટો આંચકો આપ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાથી ચારધામ યાત્રાએ નીકળેલી બસ નેપાળમાં દુર્ઘટનાગ્ર્સ્ત થતાં તેમાં ૧૭ લોકોના મોત થયા છે.