Search Results

Search Gujarat Samachar

દયાપર તાલુકાના છેવાડેની ગુનેરી નિત્ય નિરંજન ગુફાના મહંત ઉદયગિરિજી બાપુ બ્રહ્મલીન થતાં તેમના અનુયાયીઓમાં શોક વ્યાપ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનાં ૧૬૭ ગામ તથા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રૂ.૧૪.૫૬ કરોડનો ખર્ચ કરવા માટેનો એકશન પ્લાન જિલ્લા પાણી પુરવઠા વિભાગે તૈયાર કર્યો છે.

તાલુકા મથક વડગામમાં ફાઇનાન્સ કંપનીમાંથી લોકોના નામે લોન ઉઠાવી એક મહિલા રાતોરાત ગાયબ થતાં ભોગ બનેલાઓએ આંચકો અનુભવ્યો છે.

હેનોવર, પેરિસ, નવી દિલ્હીઃ વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ પ્રથમ વખત ત્રણ દેશો ફ્રાન્સ, જર્મની અને કેનેડાના પ્રવાસે નીકળેલા નરેન્દ્ર મોદીએ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ...

યુવા પેઢી ફેસબુક સહિતના સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સથી અળગી થઈ રહી છે. આનું કારણ એ છે કે તેમના જ પેરન્ટ્સ હવે આવી સાઈટ્સ પર ઓનલાઈન થવાં લાગ્યાં છે. પેરન્ટ્સ સાથે ઓનલાઈન સંબંધ બાંધવા ન પડે તે માટે યુવા પેઢી તેમના સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ્સ રદ કરી...

લંડનઃ મતદાતાએ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી કઢંગી સિસ્ટમના કારણે હજારો મતદારો સામાન્ય ચૂંટણીમાં પોતાનો મતાધિકાર ગુમાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે....

લંડનઃ પેન્શનલક્ષી નિયમોમાં છ એપ્રિલથી સુધારા અમલી બન્યાં પછી પેન્શનરોએ સંપૂર્ણ અથવા અંશતઃ પેન્શન ફંડ ઉપાડી લેવા સંદર્ભે પેન્શન પ્રોવાઈડર્સને મોટી સંખ્યામાં...

પાકિસ્તાનના કુખ્યાત અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને તાજેતરમાં જ લાહોર જેલમાંથી મુકત કરવામાં આવતાં ભારતમાં આતંકવાદી હુમલાની દહેશત વધી છે અને ગુપ્તચર...

ઉનામાં ભાજપ સરકારના પ્રધાન ગોવિંદભાઇ પટેલ અને જસાભાઇ બારડે ૧૭ એપ્રિલે મટન માર્કેટનું લોકાર્પણ કર્યું હોવાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.