Search Results

Search Gujarat Samachar

ટાન્ઝાનિયાના પ્રથમ મહિલા પ્રમુખ સામીઆ સુલુહુ હાસનની સરકારે દેશમાં રાજકીય પક્ષોની રેલી પર છ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધા પછી મુખ્ય વિપક્ષ ચાડેમા પાર્ટીના હજારો કાર્યકરો 21 જાન્યુઆરીએ મ્વાન્ઝા સિટીમાં એકત્ર થયા હતા. પ્રતિબંધ હટવાથી ઈસ્ટ આફ્રિકન...

યુગાન્ડાના પાદરી જોસેફ કોલિન્સ ત્વાહિર્વાને લેટવિઅન ટુરિસ્ટ સૌલાઈટ આન્ડા પર બળાત્કારના આરોપસર 18 જાન્યુઆરીએ રિમાન્ડ પર મોકલી અપાયા છે. મિસ આન્ડાની ફરિયાદ નહિ નોંધનારા પોલીસ અધિકારીઓની પણ ધરપકડ કરાઈ હતી. પાદરી જોસેફ બાબતે વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીએ...

ભારત સરકાર દરિયાપારની ભારતીય કોમ્યુનિટીની સાથે જોડાયેલી રહી શકે અને વિવિધ નવી અને વર્તમાન સરકારી યોજનાઓમાં તેમને સાંકળીને ભારતીય ડાયસ્પોરાના સભ્યોને મદદરૂપ બની શકે તે માટે ભારત સરકારે ‘ગ્લોબલ પ્રવાસી રિશ્તા પોર્ટલ’ની સ્થાપના કરી છે. તમામ ઓવરસીઝ...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલા વધુ બે એજન્ટ યોગેશ પટેલ અને ભાવેશે પટેલની ધરપકડ બાદ અમેરિકામાં ઘૂસવા માટે નવી જ મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. કેનેડા બોર્ડરથી...

ડિંગુચાના પરિવારનો કિસ્સો સામે આવ્યા બાદ આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. આરોપીઓને કેટલા લોકોને આ રીતે મોકલવામાં આવ્યા હોવાનું પૂછતાં સાચો આંકડો...

અમેરિકામાં વસતી બે ભારતવંશી બહેનોએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે દાદા-દાદીને પત્ર લખવાની તેમનું એક સામાન્ય પગલું દુનિયાભરનાં લોકો માટે પ્રેરક બની જશે....

શિયાળાની ઋતુ આવતા જ સંક્રમણ કેમ વધવા લાગે છે? હકીકતમાં તાપમાનમાં થોડો ઘટાડો પણ આપણી ઈમ્યુનિટી (રોગપ્રતિકારક ક્ષમતા)ને 50 ટકા સુધી ઘટાડી દે છે. આની નાક...

માનવીના મગજ માટે લોહીનો સતત પૂરવઠો મળતો રહે તે અતિ આવશ્યક છે. જો મગજમાં કોઈ ગાંઠ, ક્લોટ અથવા રક્તવાહિની તૂટી જવાની સમસ્યા સર્જાવાથી લોહીનો પૂરવઠો મળતો...

આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ પર...

શરીરની આંતરિક ઘડિયાલને નિયંત્રિત કરીને અનિદ્રાની સમસ્યા પર કાબૂ મેળવીને ગાઢ નિદ્રાનો આનંદ માણી શકાય છે. આંતરિક ઘડિયાળ પર નિયંત્રણ મુખ્યત્વે પ્રકાશ સાથે...