Search Results

Search Gujarat Samachar

પશ્ચિમ કેન્યામાં કાકામેગા કાઉન્ટીમાં ગુરુવાર, 9 ફેબ્રુઆરીની વહેલી સવાલે સોનાની ખાણ ધસી પડતા ચાર ખાણિયા ફસાયા હતા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. અગાઉ, ખાણમાં 12 ખાણિયા ફસાયા હતા પરંતુ, કોમ્યુનિટીના સભ્યો દ્વારા ખોદકામ પછી આઠ ખાણિયાને...

યુગાન્ડામાં માનવાધિકારના ઉલ્લંઘનો બાબતે વિપક્ષ અને કર્મશીલો ટીકા કરી રહ્યા છે ત્યારે પ્રમુખ યોવેરી મુસેવેનીએ UNની હ્યુમન રાઈટ્સ ઓફિસની કામગીરી રીન્યુ કરવા ઈનકાર કર્યો છે. માનવ અધિકારોના પાલન પર દેખરેખ રાખવા યુગાન્ડા પાસે પૂરી ક્ષમતા હોવાનું...

ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પર વેબસિરીઝ ‘ગોટી સોડા’ની ત્રીજી સિઝને આરંભ સાથે જ પ્રશંસકોનો ઉષ્માભર્યો આવકાર મેળવ્યો છે. હાસ્યના વાવાઝોડા સમાન ‘ગોટી સોડા’ની...

ઇન્કમ ટેક્સ અધિકારીમાંથી અભિનેત્રી બનેલી કૃતિ વર્મા સામે મની લોન્ડરિંગના કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ તપાસ શરૂ કરી છે. 263કરોડ રૂપિયાના મની...

ફ્રેન્ચ સંશોધકોના અભ્યાસ મુજબ દરરોજ ડાયેટ સોફ્ટ ડ્રિન્કનું એક કેન પીવામાં આવે તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. સંશોધકોએ કૃત્રિમ સ્વીટનર્સ અને હાર્ટની...

શ્રીદેવીની પાંચમી પુણ્યતિથિએ - 24મી ફેબ્રુઆરીએ ચીનના 6000 થિયેટરમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મ રજૂ થશે. ચાઇનીઝ ભાષામાં ફિલ્મના પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર...

વિશ્વમાં સૌથી વધુ સાંભળવામાં આવતા સિંગર્સમાં અલકા યાજ્ઞિકે વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે 2022માં 15.3 બિલિયન સ્ટ્રિમનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો...

માત્ર ત્રણ સપ્તાહ અગાઉ ઓહિયોના 23 વર્ષીય મિશ્ર જાતિના ચિહુઆહુઆ શ્વાન સ્પાઈકનું નામ વિશ્વના સૌથી વધુ વર્ષના જીવંત શ્વાન તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં ચમક્યું...

બીજા કોઇ માને કે ના માને ઘાનાના ટેક્સી ચાલક ઈસાક એકોનને એ વાતનો પાકો ભરોસો થઇ ગયો છે કે ઈશ્વર સારા કાર્યનો બદલો અચૂક આપે જ છે. એકોને તેની ટેક્સીમાં પેસેન્જર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇ ખાતે દાઉદી વ્હોરા સમાજની અલ જામીયા-નુસ-સૈફિયા અરેબિક એકેડમીનું ઉદ્દઘાટન કર્યુ હતું. વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું...