Search Results

Search Gujarat Samachar

અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપણે કેટલાય વર્ષથી ઝૂંબેશ ચલાવી રહ્યા છીએ પણ તાજેતરમાં ભારતના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન રાજુએ અમદાવાદમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આખોય મુદ્દો હસવામાં કાઢી દીધો હતો. તેમણે સાફ સાફ જણાવી દીધું...

સૌરાષ્ટ્રના મોવીયા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિરના મહંત શ્રી ચંદ્રેશ બાપુ નિરંજની અને તેમના પત્ની (પૂજારણ) મીનાબેન નિરંજની યુકેની મુલાકાતે પધાર્યા છે. તેઅો લંડન અને અન્ય શહેરોમાં તેમના અનુયાયીઅોને મળશે તેમજ સંતોષી માતાજીની પૂજા તથા દર્શનનો...

'ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે કે ચેતતો રહેજે' આવો ઘાટ એક ગુજરાતી સાપ્તાહિકના પાને જોવા મળ્યો. માની ન શકાય તેવા ચમત્કારો અને ફળપ્રાપ્તિ કરાવી આપવાના દાવા કરતા કહેવાતા તાંત્રીકો, બાબાઅો, જ્યોતિષીઅો અને ફકીરોની જાહેરાતો પ્રસિધ્ધ કરતા અમુક...

લંડનઃ સેંકડો લોકો શનિવાર, ૧૧ એપ્રિલે રિવરસાઈડ પર ટાવર બ્રિજ પાસે આવેલી સિટી હોલ ઈમારત ખાતે શીખધર્મીઓ માટે અતિ મહત્ત્વનો પ્રખ્યાત વૈશાખી ઉત્સવ મનાવવા એકત્ર...

* સનસેટ એન્ડ ઇન્ડો યુ.કે. નિર્મિત ગુજરાતી નાટક "પત્ની પરણાવો સાવધાન"ના શોનું અાયોજન તા.૨૫ એપ્રિલ, શનિવારે ગુજરાત હિન્દુ સેન્ટર, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે સાંજે ૬.૩૦ વાગ્યે અને ભારતીય વિદ્યાભવન (૪એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન)માં શનિવાર...

ઇસ્ટર હોલીડેઝ દરમિયાન સેન્ટ્રલ લંડનના હટન ગાર્ડન વિસ્તારના હટન ગાર્ડન સેફ ડિપોઝિટ લિમિટેડના ૭૨ જેટલા સેફ ડિપોઝિટ બોક્સિસ તોડીને પ્રોફેશનલ ગેંગ દ્વારા આશરે £૬૦...

વર્ષનાં ચાર વણજોયાં મુહૂર્તોમાંથી અક્ષયતૃતીયા (આ વર્ષે ૨૧ એપ્રિલ) એક છે. અખાત્રીજ તરીકે પણ ઓળખાતી અક્ષયતૃતીયા એટલે મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળગણના મુજબ...

લંડનઃ ઈસ્લામવાદીઓ દ્વારા સ્થપાયેલી ૫૦ બિનઅંકુશિત શાળા શિક્ષણ સત્તાવાળાની તપાસ હેઠળ છે, જેમાં ટ્રોજન હોર્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલા પૂર્વ શિક્ષક દ્વારા સ્થાપિત ઘણી શાળા પણ સામેલ છે. આમાં ઈસ્ટ લંડનમાં ટાવર હેમલેટ્સ, નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટ,...