Search Results

Search Gujarat Samachar

લંડનઃ યુકેમાં એશિયન મૂળના સૌથી વધુ સેવારત સાંસદ કિથ વાઝે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય આફૂસ કેરી મોકલવાનું વચન પાળ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય આફૂસ...

લંડનઃ બ્રિટનનું હાઉસ ઓફ લોર્ડસ બ્રિટિશ રાજકારણમાં સૌથી મહત્ત્વના નવા પ્રવાહોમાંનું એક તાજેતરની ચૂંટણીમાં જોવા મળેલ ભારતીય મતોની સંખ્યામાં વધારો અને તેના મહત્ત્વની ચર્ચા કરશે. 

ગંગાસ્નાન અને દાન-પુણ્યનું મહિમાગાન કરતા પર્વે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનનાં પાપો અને ચાર વાણીનાં એમ દશ પાપો દૂર થતાં હોવાથી...

વતન ભારતમાં ઘર ખરીદવાનું હંમેશા સૌ ભારતવાસીઅોનું સ્વપ્ન રહ્યું છે. NRIઅને PIOમાટે સમગ્ર ભારતમાં પ્રાઈમ પ્રોપર્ટીઝની પૂછપરછ માટે અમૂલ્ય તક સાથે 'HDFCઈન્ડિયા હોમ્સ ફેર' દ્વારા સાત વર્ષની સફળતા પછી ભારતની પ્રાઈમ પ્રોપર્ટીઝના પ્રદર્શન માટે આઠમી...

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ગુજરાતના ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિમંડળ ચીનની છ દિવસની મુલાકાતે છે.

મુખ્ય પ્રધાનની ઓફિસમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાસનાથનને એક વર્ષની મુદત માટે ફરી એક વખત નિમણૂક આપવામાં આવી છે.

વર્ષ ૨૦૧૪માં આયોજિત લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપને મળેલા વિજયને ૧૬ મેએ એક વર્ષ પૂર્ણ થયું.