Search Results

Search Gujarat Samachar

ફળ અને પૌષ્ટિક આહારથી લોકો સ્વસ્થ રહે છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ તમારા કામના સ્થળે આસપાસના લોકો આ જ સલાહ માનીને ફળ અને શાકભાજી ખાય છે તો પૂરી શક્યતા...

સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લિજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ અટકળોને યથાર્થ ઠેરવતા હવે સોની પિક્ચર્સે...

ઝિમ્બાબ્વેની રાજધાની હરારેથી ઉત્તરે 34 કિલોમીટરના અંતરે ફાર્મસ્થિત એક દેવળમાં 13 માર્ચ બુધવારે 250થી વધુ બાળકોને કથિત સંપ્રદાયની ચુંગાલમાંથી બચાવી લેવાયાં હોવાનું અને આ સંપ્રદાયના કહેવાતા 56 વર્ષીય ધર્મોપદેશક ઈશામાએલ ચોકુરોંગેરવા અને તેના સાત...

બોલિવૂડમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી વહેલી શરૂ થઈ ગઈ છે. વિશ્વની એક ટોપ બ્રાન્ડે ફિલ્મસ્ટાર્સ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. 

વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં 18મી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં લોકસભાની 543 બેઠકો માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે યોજાનારો...

એકતરફ ભારતમાં લોકસભાની ચૂંટણીનો જંગ શરૂ થઇ ગયો છે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાનપદે આરૂઢ થવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યાં છે ત્યારે બ્રિટનમાં વડાપ્રધાન રિશી સુનાક સંસદની ચૂંટણી પહેલાં તેમની ખુરશી બચાવવા હવાતિયાં મારી રહ્યાં...

યુકેમાં ભારત સહિતના વિદેશોમાંથી આવતી મહિલા કેર વર્કર્સ બળાત્કાર અને જાતીય સતામણીનો ભોગ બની રહી છે. એક વિદેશી કેર વર્કરે જણાવ્યું હતું કે, મારા મેનેજર દ્વારા...

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ...

યુકેમાં ડોક્ટરોની ભારે અછતને પહોંચી વળવા એનએચએસ 2000 ભારતીય ડોક્ટરની તાકિદના ધોરણે ભરતી કરશે. એનએચએસના સૂત્રોના જણાવ્યા અનુસાર એનએચએસ ડોક્ટરોની પહેલી બેચ...