Search Results

Search Gujarat Samachar

ભારતમાં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરવા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે દ્વારા 16...

કન્ઝર્વેટિવ પાર્ટીમાં વડાપ્રધાન રિશી સુનાકના નેતૃત્વ સામે ફરી એકવાર ગણગણાટ શરૂ થઇ ગયો છે. પાર્ટીની જમણેરી પાંખના સાંસદોનું એક જૂથ ઇચ્છે છે કે આગામી સંસદની ચૂંટણીમાં પેની મોરડોન્ટ પાર્ટીનું નેતૃત્વ કરે. 

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીનો તખતો ગોઠવાઇ ગયો છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. લોકસભાની...

યુકેમાં દવાઓના વેચાણ માટે લાયસન્સ મેળવવા દવાઓની ગુણવત્તાને વિપરિત અસર કરવા અને દવાઓની સેલ્ફ લાઇફ વધારવા માટે ખોટો ડેટા આપવા માટે કેપ્પિન લિમિટેડના પૂર્વ ડિરેક્ટર કમલેશ વાઘજિયાની અને તેમની કંપનીને સજા ફટકારવામાં આવી છે. 

બ્રિટનમાં બીજી મેના રોજ સંસદની ચૂંટણી યોજાઇ શકે તેવી અટકળો પર વડાપ્રધાન રિશી સુનાકે પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સંકેત આપ્યો છે કે સંસદની ચૂંટણી વર્ષના અંત ભાગમાં યોજાઇ શકે છે. 

લગ્ન સમારોહમાં 7 વર્ષની બાળકીને અણછાજતો સ્પર્શ કરવા માટે પિન્નરની ઓક્સહી લેનમાં રહેતા 42 વર્ષીય રાહુલ પટેલ સામે કેસ ચાલશે. રાહુલ પટેલ પર 13 વર્ષથી નાની બાળકી પર સેક્સ્યુઅલ એસોલ્ટના બે આરોપ મૂકાયા છે. 

ડ્રગના વેપારમાં દોષી ઠરેલા ડ્રગ ડીલર ગુરવિન્દર દારીને શસ્ત્રો રાખવા માટે વધુ પાંચ વર્ષ કેદની સજા અપાઇ છે. સેન્ડવેલમાં પોલીસ દ્વારા પડાયેલા દરોડામાં આ શસ્ત્રો મળી આવ્યા હતા. 

ગુજરાત સમાચાર દ્વારા માતૃવંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જે નિમિત્તે સી.બી. પટેલની પ્રેરણાથી અને કોકિલાબહેન પટેલના માર્ગદર્શનમાં ‘માતૃવંદના’ નામથી...