૧૮ દિવસની સતત ચર્ચા પછી વિશ્વના છ મહત્ત્વના દેશો- અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇરાન વચ્ચે ઐતિહાસિક પરમાણું કરાર થયા છે.
૧૮ દિવસની સતત ચર્ચા પછી વિશ્વના છ મહત્ત્વના દેશો- અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇરાન વચ્ચે ઐતિહાસિક પરમાણું કરાર થયા છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી હીરાઉદ્યોગનું બીજું મોટું મથક છે. હીરાઉદ્યોગની તેજી-મંદીની નવસારી પર પણ સીધી અસર પડે છે. અત્યારે હીરા ઉદ્યોગમાં શરૂ થયેલી મંદીની પરિસ્થિતિમાં નવસારીના એક હીરા વેપારીનું રૂ. ૯૦ લાખમાં ઉઠમણું થયું હોવાનું જાણવા...
લંડનઃ સરેસ્થિત એપ્સમના ભારતીય મૂળના ૧૫ વર્ષીય તરુણ ક્રતિન નિત્યાનંદમે અલ્ઝાઈમર્સ માટે ‘ટ્રોજન હોર્સ’ એન્ટિબોડીઝનું સંભવિત પરીક્ષણ વિકસાવ્યું છે. આના પરિણામે...
જાહેર જીવનમાં કાર્યરત રહીને પ્રધાનપદ સુધી પહોંચેલા કચ્છના વતની પ્રધાને પોતાના જન્મ દિને એકત્ર થયેલું અંદાજે રૂ. ૫૦ લાખનું ભંડોળ સેવા કાર્યોમાં સમર્પિત...
બ્રેડફર્ડથી લાપતા થઈ ઈસ્લામિક સ્ટેટના કબજા હેઠળના સીરિયામાં પહોંચેલા ૧૨ વ્યક્તિના મન્નાન પરિવાર વિશે નવો ફણગો ફૂટ્યો છે. ૭૫ વર્ષના મુહમ્મદ અબ્દુલ મન્નાન સહિત વૃદ્ધ સભ્યોને છેતરીને ઈચ્છા વિરુદ્ધ Isisમાં જોડાવા સમજાવી દેવાયા હતા. મન્નાનને ઈસ્તંબુલની...
લંડનઃ ઓનર કિલિંગના ભોગ બનેલાની યાદમાં કોસ્મોપોલિટનના સહયોગથી ૧૪ જુલાઈ, ૨૦૧૫ના રોજ સૌપ્રથમ ‘કર્મ નિર્વાણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેમાં જસવિન્દર સાંઘેરા CBE દ્વારા સ્થાપિત અને ૧૯૯૩થી રજિસ્ટર્ડ કર્મ નિર્વાણ ચેરિટી ઓનર કિલિંગ અપરાધો અને...
કચ્છના રાજવી-જાડેજા પરિવારમાં છેલ્લા સાડાત્રણ દાયકાથી મિલકતની વહેંચણી સહિતના મુદ્દે ચાલતા વિવાદ અને કાનૂની જંગમાં અંતે સુખદ સમાધાન થયું છે.
લંડનઃ હીથ્રો એરપોર્ટના ત્રીજા રન-વેના કારણે વિમાનોની અવરજવરથી સર્જાનારા ઘોંઘાટ સામે વિન્ડસર કેસલને સાઉન્ડપ્રૂફ બનાવવા મહારાણી એલિઝાબેથ દ્વિતીયને ૭૦૦ મિલિયન...
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાલનપુરને સુરતના હીરા ઉદ્યોગ સાથે સીધો સંબંધ છે. અત્યારે હીરા બજારની મંદીની અસર પણ પાલનપુરના હીરા ઉદ્યોગ પર પડી છે.
અરવલ્લિ જિલ્લાના મેઘરજ તાલુકામાં વરસાદને અભાવે પાણીની તીવ્ર તંગી ઊભી થઇ છે. ચોમાસાની સિઝનમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સાથે વરસાદ નહીં પડવાથી આ પંથકમાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ પેદા ઊભી થઇ છે.