Search Results

Search Gujarat Samachar

કોરોના વાઈરસનો પ્રસાર જાન્યુઆરીથી જ  શરૂ થયો હોય અને બ્રિટનની અડધોઅડધ વસ્તીને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના અને આશંકા ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજા અભ્યાસમાં...

યુકેમાં કોરોના વાઈરસથી થતાં મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. દર ૧૩ મિનિટે એક પેશન્ટનું મોત થઈ રહ્યું છે. ગુરુવારે ૧૧૩ મોતના ઉછાળા સાથે કુલ મૃત્યુઆંક ૭૫૯નો થયો હતો. આરોગ્ય અધિકારીઓ ૨૧૦૦થી વધુ પેશન્ટ જીવલેણ વાઈરસ માટે ટેસ્ટ પોઝિટિવ થયા હોવાને કન્ફર્મ...

યુરોપ ખંડમાં કોરોના વાઈરસનો ચેપ દાવાનળની જેમ ફરી વળ્યો છે. ઈટાલી પછી હવે સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુનો આંક વધી રહ્યો છે. મૃત્યુઆંક બાબતે સ્પેન ૭૭૧૬ની...

બ્રિટિશ તાજના ૭૧ વર્ષીય યુવરાજ પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાઈરસનો ચેપના કારણે સાત દિવસના સેલ્ફ-આઈસોલેશનમાં ગયા હતા તે હવે બહાર આવ્યા છે. ભાવિ રાજવીના ટેસ્ટ...

યુકેમાં કોરોના વાઈરસથી થતા મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાવા સાથે આશાનું એક કિરણ દેખાયું છે કે યુકેમાં રોગચાળાનું જોર ધીમું પડવાની શરૂઆત થઈ હોઈ શકે. નવા ૧૮૦ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૪૦૮ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૨૨,૧૪૧ થઈ હતી. ૨૮ માર્ચ...

ભારતની માફક જ બ્રિટિશ જનતાએ એકતાના અભૂતપૂર્વ પ્રદર્શનમાં લાખો નાગરિકોની કાળજી લેનારી આરોગ્યસેવા NHS અને તેના હેલ્થ કર્મચારીઓને ૨૬ માર્ચ, ગુરુવારે તાળીઓના...

દુઃખતા ગુમડાને દબાવીને વધારે દુખાડવું કોને ગમે? લાગેલી આગમાં ઘી હોમવા જેવી પ્રક્રિયા કોણ સહન કરી શકે? કયો માણસ વાગેલા ઘાવ પર મીઠું ભભરાવવા દે? તેવી જ રીતે આજે જે પરિસ્થિતિ ચાલી રહી છે, જેટલી દર્દનાક સ્થિતિમાંથી આપણે સૌ પસાર થઇ રહ્યા છીએ તેમાં...

 કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં ચેપમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. જોકે હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણાની નોબત આવી છે....

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું...