Search Results

Search Gujarat Samachar

લંડનઃ વડા પ્રધાન કેમરન આ પાર્લામેન્ટમાં યુરોપ અને વેલ્ફેર સંબંધિત પોતાની નીતિઓ પસાર કરાવવાની ઝૂંબેશના ભાગરુપે લોર્ડ્સ ગૃહમાં ૩૫ કન્ઝર્વેટિવ્ઝને સ્થાન આપવાની...

બર્મિંગહામઃ BAPSચેરિટીઝ દ્વારા બર્મિંગહામના હોલ ગ્રીન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર, ૨૬ જુલાઈએ ઈન્ટરએક્ટિવ કોમ્યુનિટી હેલ્થ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મેળામાં બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર, વૃદ્ધાવસ્થામાં...

લંડનઃ બ્રિટનમાં પરિવારો દ્વારા સંચાલિત સફળ બિઝનેસીસની સિદ્ધિઓની ઉજવણી માટે છઠ્ઠા વાર્ષિક રેડ રિબન એવોર્ડ્ઝ માટે ૩૦૦થી વધુ ફેમિલી બિઝનેસ મહેમાનો શુક્રવાર...

યુએસની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’એ સૂર્યમાળાના નવમા ગ્રહ પ્લુટોના અભ્યાસ માટે ૨૦૦૬માં ન્યૂ હોરાઈઝન્સ નામનું યાન મોકલ્યું હતું. આ યાન ૯ વર્ષ ૫ મહિના અને ૨૬...

લંડનઃ યુકે અને આયર્લેન્ડ વચ્ચે વિઝા સમજૂતીનો સૌપ્રથમ લાભ ભારતીય નાગરિકોને મળવાનો છે. નવી સિંગલ બ્રિટિશ-આઈરિશ વિઝા યોજના અન્વયે બ્રિટિશ કે આઈરિશ વિઝિટર...

લંડનઃ મહાનતા ખરીદી શકાતી નથી તે તો જન્મજાત હોય છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની મહાનતાનો અનુભવ ૧૯ જુલાઈ, રવિવારે વિન્ડસર ગ્રેટ પાર્ક ખાતે સંતાનને પારણામાં...

NHS માં કેન્સરના નિદાન અને સારવારમાં ધરમૂળ પરિવર્તનથી ૨૦૨૦ સુધીમાં વર્ષે ૩૦,૦૦૦ જિંદગી બચાવી શકાશે. NHS England હેલ્થ સર્વિસના વડા સિમોન સ્ટીવન્સે દાવો કર્યો છે કે મહત્ત્વના સુધારાઓથી કેન્સરના પરીક્ષણોની સંખ્યામાં ૮૦ ટકાનો વધારો થશે. આના પરિણામે,...

લંડનઃ ઈશ્વર ઈચ્છે ત્યારે રંકને રાજા અને રાજાને રંક બનાવી દે છે. આવું જ કાંઈક લાઈફ ઈન્સ્યુરન્સ સલાહકાર લૂઈ ગિલ સાથે થયું છે. ગ્રાહકો સાથે ગિલના વ્યવહારથી ખુશ વેસ્ટ યોર્કશાયરસ્થિત ઈન્સ્યુરન્સ પેઢીના માલિક ક્રિસ વિકર્સે તેને એક પાઉન્ડનું સ્ક્રેચ...

લંડનઃ સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના નવા સાંસદોના જૂથ સામે કોમન્સમાં મતદાનની પદ્ધતિ બદલવાની જરુરિયાત સહિતના આક્ષેપો લગાવાયા છે. સ્કોટિશ અથવા આઈરિશ પૂર્વનામ ‘મેક’ ધરાવતા સ્કોટિશ સાંસદોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો હોવાથી લોબીમાં ભારે ભીડ થાય...