Search Results

Search Gujarat Samachar

બ્રિટનમાં ભારત અને ખાસ કરીને અાફ્રિકાથી અત્રે અાવી સ્થાયી થયેલી પહેલી પેઢીએ ખૂબ જહેમત ઉઠાવી પોતાના સંતાનોને અાપણો સંસ્કારવારસો સિંચી સુશિક્ષિત કર્યા છે. અાજે...

મોહાલીઃ પંજાબનાં મોહાલી શહેર નજીક ૪૦ એકર જમીનમાં રૂ. ૧૦ કરોડનાં ખર્ચે કૂતરાંને તાલીમ આપવા માટે સ્કૂલ બનાવાઇ છે. આ સ્કૂલમાં અમેરિકા અને પંજાબના ટ્રેનર્સ...

સરકાર આપણી પાસેથી વેરા ઉઘરાવીને એનએચએસની સેવાઅો પાછળ ગંજાવર ખર્ચ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે દેશની જનતા પૈકી મોટા ભાગના લોકો એનએચએસની સેવાઅોથી નારાજ છે. દર ત્રણ દિવસે £૧ બિલિયનનો ખર્ચો કરતા એનએચએસના બજેટ અને ખર્ચા વિષે વિસ્તૃત સમાચાર 'ગુજરાત...

શ્રી સનાતન મંદિર, લેસ્ટરના ૨૦૧૫-૧૬ના પ્રમુખ તરીકે કુ. વિભુતિબેન આચાર્ય ચૂંટાઇ આવ્યા છે. નવયુવાન કાર્યકરોને સમાજ અને મંદિરની જવાબદારી સોંપવા અને નવી યુવાન પેઢીને વહીવટ માટે તૈયાર કરવાના અભિગમ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષથી મંદિરના પ્રમુખપદે સેવા આપતા...

ઇરાન પરમાણુ સમજૂતીના પગલે પશ્ચિમ એશિયાના રાજકીય માહોલમાં ધરમૂળથી બદલાવનો તખ્તો રચાઇ ગયો છે. મંત્રણાઓ અને વાટાઘાટોના લાંબા દોર બાદ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ના પાંચ કાયમી સભ્યો અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ફ્રાન્સ ઉપરાંત જર્મની...

અમેરિકામાં અનેક હોટેલો ધરાવતા ગુજરાતી માલિકને તેના જ કર્મચારીઓને ૧,૮૦,૦૦૦ ડોલર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. 

વૈશ્વિક બજારમાં સોમવારે સોનાના ભાવોમાં તીવ્ર કડાકો નોંધાતા બુલિયન માર્કેટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પીળી ધાતુ પર આમ તો લાંબા સમયથી મંદીના વાદળો...