
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

એન્ટવર્પમાં પાલનપુરી જૈનોની હીરાના વેપારમાં બોલબાલા. હીરાના વ્યવસાયમાં સમૃદ્ધ પેઢીઓમાંની એક તે અંકુર ડાયમંડ. માલિક છે કૌશિક ભણસાલી. વતન મુંબઈમાં. તેમની...
આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈના પતિ અને નરસિંહ મહેતાના જમાઇનું નામ શું? તે અંગે ઘણીવાર પ્રશ્નો થતાં રહ્યાં છે. ભાવનગરમાં ગીતોના કાર્યક્રમ ‘સૂરીલી સાંજ’ના સંચાલક રાજેશ વૈષ્ણવને આજથી ત્રણેક વર્ષ પહેલાં આ પ્રશ્ન પુછાયો હતો અને ચોક્કસ...
કેશોદ નજીક આવેલા નાનકડા ગામ બાવાસીમરોલી ગામે છઠ્ઠી માર્ચે સવારે દિલીપભાઇ માણસુરભાઇ સિસોદિયા (ઉં. ૩૦) અને તેમનાં પત્ની મંજુબહેન (ઉં ૨૮)નો તેમના ઘરમાંથી સજોડે મૃતદેહ મળી આવ્યો હતો. દિલીપભાઈના મોટાભાઇ કનુભાઇએ પોલીસમાં નોંધાવ્યું કે, તેમણે રૂમનો...
• ધ્રોળમાં જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા• વેરાવળ નજીકના રામપરાની સીમમાં નિદ્રાધીન દંપતીની હત્યા• ૮ તમંચા, પિસ્તોલ સાથે ૫ જણાની ધરપકડ કરાઈ• મકાન ધરાશાયી થતાં વૃદ્વાનું મૃત્યુ

કોરોના વાઈરસના આક્રમણ સામે કુલ ૬૦ મિલિયનની વસ્તી ધરાવતા સમગ્ર ઈટાલીમાં અભૂતપૂર્વ તાળાબંધી જાહેર કરી દેવાઈ છે. આ નિયંત્રણો સિસિલી અને સાર્ડિનીઆ ટાપુઓમાં...

જીવલેણ કોરોના વાઈરસની ઝપેટમાં આવેલા યુકેમાં ૩૮૨ કેસ નોંધાયા છે અને છ વ્યક્તિનું મોત થયું છે. વાઈરસના ફેલાવાના કારણે લોકોમાં ભારે ગભરાટ છવાઈ જવાની અસરરૂપે...

ઈસ્ટ મિડલેન્ડ્સના લેસ્ટર શહેરમાં ૨૧ વર્ષની સુંદર મૂળ ગુજરાતી યુવતી ભાવિની પ્રવીણની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે આ સંદર્ભે ૨૩ વર્ષના...

સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ ‘COVID-19’નો પ્રકોપ સતત વધી રહ્યો છે અને ૪,૨૯૯ મૃત્યુઆંક સાથે ૧૧૮,૨૦૦ જેટલા લોકોને તેનો ચેપ લાગ્યો છે. કોરોના વાઈરસવિરોધી...

વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે બ્રિટન પણ ઈટાલીની દિશામાં જ આગળ વધી રહ્યું છે અને ૧૫ દિવસમાં તેની હાલત ઈટાલી જેવી થશે અને તાળાબંધી જાહેર કરવી પડશે. યુકેમાં...