Search Results

Search Gujarat Samachar

યુકેને કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક બેહાલીમાંથી બહાર કાઢવા ૩૦૦ બિલિયન પાઉન્ડના સહાય પેકેજ તો જાહેર કરી દેવાયા છે. પરંતુ, બ્રિટિશરોને તેની આકરી કિંમત પણ ચૂકવવી પડશે. સરકારનું ધ્યાન પરિવારો અને બિઝનેસીસને સપોર્ટ કરવામાં જ કેન્દ્રિત છે ત્યારે...

કોરોના વાઇરસનો ઇલાજ શોધવા માટે આખા વિશ્વમાં લોકો મહેનત કરી રહ્યાં છે. ભાવનગર અને મુંબઇના આંખના સર્જનો દ્વારા એક વાઇરસને ફાર-યુવીસી કિરણો દ્વારા ઇનએક્ટિવ કરવાની શોધ કરવામાં આવી છે. આ સંશોધનમાં પ્રાથમિક તપાસમાં સફળતા પણ મળતાં રાજય અને કેન્દ્ર...

કોરોના મહામારીને કારણે ઉદ્યોગો ધંધા રોજગાર અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સરકારે ઔદ્યોગિક વિસ્તારના મોટાભાગના એકમોને શરૂ કરવાની છૂટ તો આપી છે, પરંતુ નાના મોટા કારખાનેદારો હજુ પણ મંજૂરીની રાહમાં બેઠા છે. તો કેટલાક કારખાનેદારો પાસે કામ નથી....

નવાગઢ વિસ્તારમાં ગઢની રાંગ પાસે રહેતો શ્રમિક પરિવાર ગરમીના કારણે પોતાના ઝૂંપડાની બહાર ફૂટપાથ પર સૂતો હતો. એ સમયે લોકડાઉન વચ્ચે ૧૭મી મેની મધરાત્રે માતા-પિતાની વચ્ચે ઊંઘતી ૬ વર્ષની બાળકીનું અજાણ્યા માણસે અપહરણ કર્યું અને બાળકીને બાજુની શેરીમાં...

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના પિતા લખમણભાઇ જીવાભાઇ માંડવિયાનું ૧૬મી મેએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે અવસાન થયું છે. તેઓની વય ૧૦૦ વર્ષની હતી. લોકડાઉનના કારણે લૌકિક ક્રિયા બંધ રખાઇ છે. આ તબક્કે માંડવિયાએ પિતાને પત્ર લખીને લાગણી...

લોકડાઉનને કારણે વ્યસનો નહીં સંતોષાતા લોકો આપઘાત કરવા તરફ વળ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યસનીઓએ આપઘાતનો પ્રયાસ કે જિંદગી ટુંકાવી લીધાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. રાજકોટ તાલુકાના કુવાડવા ગામે બીડી નહીં મળવાથી રહેતા કુંવરજીભાઇ ધનાભાઇ...

લોકડાઉનના ૫૦ દિવસ સુધી અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહી શક્યો હતો, પરંતુ સરકારે ૭૦ હજારથી વધુ લોકોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી અમરેલી જવાની છૂટ આપતાં જ આખરે કોરોના સુરતથી અમરેલી આવી પહોંચ્યો હતો. અમરેલી તાલુકાના ટીંબલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધા...

કરજણના જૂની જીથરડી ગામમાં ગુરુકુળ બનાવવા સુભાનપુરાના એસ્ટેટ બ્રોકર સાથે રૂ. ૧૩.૭૫ કરોડની ઠગાઈ કરવાનું કૌભાંડ આચરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. છેલ્લા ૬ વર્ષથી નાસતાં ફરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના કે. પી. સ્વામી અને હિતેશ ઉર્ફે નાના સ્વામીની સીઆઈડી...

લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને...

આશરે બે વર્ષ પહેલાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - રુડકીના વિદ્યાર્થી અભિજીત સિંહે (ઉં. ૨૧) રુડકીમાં અભ્યાસ દરમિયાન આપઘાત કર્યો હતો. એકના એક પુત્રના આપઘાતથી અભિજીતના માતા-પિતા ખૂબ જ દુઃખી હતાં. એકના એક દીકરાને ગુમાવતાં માનસિક તણાવમાં રહેતાં...