Search Results

Search Gujarat Samachar

સુરત જિલ્લા કલેકટરે ૧૫મી મેએ જણાવ્યું હતું કે, આંકડા પ્રમાણે શહેરમાંથી ૧૦ લાખ કારીગરોની હિજરત થઈ ચૂકી છે. ૪ લાખ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કારીગરો ટ્રેન મારફતે વતન પહોંચાડાયા છે. ૬ લાખ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતીઓ બસ...

શહેરમાંથી સૌરાષ્ટ્ર સહિત વતન જવાની છૂટ મળી જતાં લોકો વતન તરફ જવા લાગ્યા છે. ૧૬મી મેએ અહેવાલ હતાં કે, છેલ્લાં નવ દિવસમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં કુલ ૯૦૨૪ બસોમાં અંદાજે ૩.૧૫ લાખ લોકો સુરતથી ઘરભેગા થયા બાદ ૧૬મી મેથી બસોનો ફ્લો ઘટી જતાં...

કોવિડ-૧૯ મહામારીએ આપણા સમાજમાં ઊંડે ધરબાયેલી રંગભેદી અસમતુલાઓનો પર્દાફાશ કર્યો છે. બ્લેક, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઓ પર કોવિડ-૧૯ની વિનાશક અસરો જોવાં મળી છે. શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મૃત્યુનું જોખમ ૪.૨ ગણું વધારે રહે...

દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાઈરસથી ઈન્ફેક્શનના દરમાં ભારે તફાવત જોવાં મળ્યો છે. કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોના અંદાજ અનુસાર નોર્થ ઓફ ઈંગ્લેન્ડનો ઈન્ફેક્શન રેટ લંડનની સરખામણીએ લગભગ બમણો છે. બીજી તરફ, હેલ્થ ડિપાર્ટમેન્ટના સત્તાવાર આંકડા મુજબ...

હેરોસ્થિત કરુણા મેનોર કેર હોમ ખાતે રહેવાસીઓ તથા સભ્યો દ્વારા ગાયક શાહિદ અબ્બાસ ખાનની ઉપસ્થિતિમાં ૯ મે, શનિવારે ગાર્ડન પાર્ટીનું આયોજન કરાયું હતું. શાહિદ સ્વૈચ્છિકપણે ઉપસ્થિત રહ્યો હતો. સામાજીક અંતરના પાલન સાથે આ ગાર્ડન પાર્ટી યોજાઈ હતી. કોરોના...

ક્રોયડન ક્રાઉન કોર્ટે ૨૯ મે, શુક્રવારે ભારતીય મૂળના ૪૪ વર્ષીય ચંદ્રશેખર નાલ્લાયન અને ૩૨ વર્ષીય વિજય કુમાર કૃષ્ણાસ્વામીને ૨.૪ મિલિયન પાઉન્ડના આંતરરાષ્ટ્રીય...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પબ્સ અને રેસ્ટોરાં પણ આગામી મહિને ફરીથી ખુલી શકે છે. વડા પ્રધાને લાયઝન કમિટી સમક્ષ જણાવ્યું હતું કે...

યુકેમાં પોલીસે ૨૦ મિલિયન પાઉન્ડના કોકેઈનને ઝડપી લેવાયા પછી મિડલેન્ડ્સના બે ડ્રગ ડીલર બલદેવ સાહોતા અને શક્તિ ગુપ્તાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે અનુક્રમે...

નોર્વે અને ડેનમાર્કે અરસપરસ સરહદો ખોલી નાખી છે જેથી, તેમના નાગરિકા અવરજવર કરી શકે. જોકે, લોકડાઉન નહિ કરાયેલા સ્વીડનમાં હાઈ ઈન્ફેક્શન દરના કારણે આ દેશોએ...

યુએસમાં ૪૬ વર્ષીય અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોત, રેસિઝમ અને પોલીસની જંગાલિયતના વિરોધમાં દેખાવકારો લંડનની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. રંગભેદવિરોધી ‘સ્ટેન્ડ...