Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨મી મેએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશ માટે કુલ રૂ. ૨૦ લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત’ પેકેજની જાહેરાત કરી હતી. એ પછી પાંચ તબક્કામાં...

ભારતમાં સોમવારથી કોરોના મહામારી સંદર્ભે થોડી વધુ છૂટછાટ સાથે ચોથા લોકડાઉનનો આરંભ થઇ ગયો છે જે ૩૧ મે સુધી લાગુ રહેશે. મહામારી અને સંબંધિત લોકડાઉન્સના પરિણામે દેશમાં સર્જાયેલી આર્થિક મુશ્કેલીમાંથી અર્થતંત્રને બહાર લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર...

વિશ્વમાં કોરોના મહામારી ધારણા કરતાં લાંબી ચાલી છે. વિશ્વમાં લોકડાઉન્સ લદાયા ત્યારે ત્રણ સપ્તાહમાં સંક્રમણનું ચક્ર તૂટી જવાની આશા હતી પણ, ત્રણ મહિના પછી પણ વાઇરસ જૈસે થે છે. આર્થિક પ્રવૃતિ અને બજારો ઠપ થવાથી અકળાયેલા દેશોએ કોરોના સાથે જ જિંદગી...

કોરોના મહામારી સંદર્ભે લોકડાઉન હળવું કરાયા સાથે બ્રિટનમાં ૧ જૂનથી નર્સરીઝ અને પ્રાઈમરી શાળાઓ ખોલવાની જાહેરાત કરી છે ત્યારથી વિવાદનો વંટોળ જાગ્યો છે. યુનિયનોએ...

દરેક યુવતી અને મહિલા પોતાના વોર્ડરોબમાં દરેક પ્રકારના કાપડના કપડાં હોય એ પસંદ કરે છે. વિવિધ મટીરિયલમાં આજે પણ કોટનનાં કપડાં લોકો માટે સદાબહાર છે. કોટનના...

યુકેના વિવાદાસ્પદ પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન માટેના  બિલ ૧૮મે સોમવારે કોમન્સના પ્રથમ તબક્કામાં ૩૫૧ વિરુદ્ધ ૨૫૧ મત એટલે ૯૯ મતની બહુમતીથી પસાર કરી દેવાયું...

કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન પૂરું પાડવા માટે સ્વિડનના એક પરિવારે તેના ઘરની બહાર જ એક વ્યક્તિના ભોજન માટે રેસ્ટોરાં ઉભી કર્યું છે. અનોખી...

બ્રિટનમાં વિકસાવાયેલી વેક્સિનના માંકડા (Rhesus Macaque) -વાંદરા પર સફળ પ્રયોગ પછી કોરોના વાઈરસની સારવાર બાબતે આશા ઉજળી બની છે. આ પ્રયોગમાં કોઈ આડઅસર વિના...

કોરોના લોકડાઉનમાં કામચલાઉ બંધ કરાયેલી ત્રણમાંથી એક કંપની ફરી ખુલે નહિ તેવો ભય વર્તાય છે. બ્રિટનના સૌથી મોટા એમ્પ્લોયર્સ ગ્રૂપ ધ ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસ (FSB)ના સર્વેમાં આ તારણો બહાર આવ્યાં છે. ત્રણમાંથી એક નાની કંપનીઓએ જણાવ્યું છે કે તેમણે...

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસ મહામારીના કારણે કેર હોમ્સમાં ઓછામાં ઓછાં ૨૦,૦૦૦ લોકોના મોત થયા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. આ સંખ્યા સત્તાવાર...